________________
દ્રિષ્ટા કોણ?
(પૂર્વાર્ધ )
કષ્ટા કેરું? એ આજના જાહેર વ્યાખ્યાનને વિષય છે, દ્રષ્ટા આત્મ પિતે છે. આત્મા જ્ઞાતા ને દ્રષ્ટા છે. કારણ કે, જ્ઞાન અને દર્શન તે જીવને સ્વભાવ છે. અજ્ઞાન. દશાને લીધે આત્મા યથાસ્થિત સ્વરૂપમાં આપણને ભાસતો. નથી. એટલે આત્માને આપણે જાણે રાગી ને દ્વેષી માની લીધે છે, પણ તત્વ દ્રષ્ટિએ આત્મા તે નથી. તત્વ. દ્રષ્ટિએ આત્મા–જ્ઞાન ને દર્શન સ્વભાવિ છે.
જીવ અને પુદ્ગલને લક્ષણો અનાદિનાં દેહાધ્યાસને લીધે અજ્ઞાનીએ આત્મા દેહ. સમાન ભાસે છે. દેહ તરફને જે મમત્વ અથવા દેહ તરફને. જે અત્યંત રાગ તેને દેહાધ્યાસ કહેવામાં આવે છે. દેહાધ્યાસ. છૂટે તો જીવ કર્મને તંજ રહેતું નથી. કર્તા ન રહે તો..