________________
૧૫ ]
રસાધિરાજ
મેક્ષમાં શુભ કે અશુભ કઈ કર્મ પ્રકૃતિઓને ઉદય હેતે નથી અને પ્રકૃતિએને ખપાવીને જીવ મેક્ષે જાય છે. પુન્યાનુબંધી પુન્યને હેય કહેનારા તે તદ્દન માર્ગ ભૂલેલાં છે છતાં સ્વરૂપની સમજણ જીવનમાં દરેકે કરી લેવી જોઈએ. કે હું અને સેહંના જ્ઞાનમાં મેહને
- મૃત્યું ઘંટ કે– હું અને મેહં આ ત્રિપદીમાં દુનિયાભરનું બધુ જ્ઞાન આવી જાય છે. મનુષ્ય દરેક જગ્યાએ હું ને આગળ કરે છે. હું આવે ને હું તેને એમ ઘણીવાર બેલી નાંખતે હોય છે. પણ હું કે તેનું તેને ભાન હેતું નથી ! કહું એટલે હું કેણુ? ત્યાં અંદરમાંથી જ અવાજ આવશે કે, હું શરીર નથી, પણ સેહં ! હું સિદ્ધ સ્વરૂપી આત્મા છું. જેવું અનંતા સિદ્ધોનું સ્વરૂપ છે તેવું જ તત્ત્વદ્રષ્ટિએ મારૂં સ્વરૂપ છે. સેહં હું તે છું એટલે જેવા સિદ્ધ ભગવંતે છે તે હું છું અથવા હું તેમની જ જ્ઞાતિને છું, પણ અનાદિથી કર્મનાં યેગે સંસારી છું, પુરૂષાર્થના બળે કર્મના આવરણે હટાવી દઉં તે હું તે જ છું. આવી રીતે કોહં અને સહંનું જ્ઞાન થઈ જાય પછી મેહં બિચારે રહે ક્યાં? એટલે સ્વરૂપનું જ્ઞાન થઈ જતાં મેહંને મૃત્યુ ઘંટ વાગી જાય છે. મેહં એટલે જેને મેહનીય કામ કહેવામાં આવે છે. પ્રકાશની સિમે આધકાર ટકી શકે નંહી તેમ જ્ઞાનની સામે મેહ ટકી શકે નહીં એ કે રાગશ્રેષાદિ અંદરમાં એવાને એવા ટકી રહ્યા હોય તે સમજવું કે હૃદયમાં ખરેખરૂં જ્ઞાન પ્રગટ્યું જ નથી. સેહં એજ