________________
બંધન મુક્તિ
[ ૨૦૨
એક ઝખના હેાય છે કે, આમાંથી હું કયારે છુટ્ટુ ? તેમ સમકિતી સંસારમાં ઉંચામાં ઉંચા સુખ ભાગવતા હાય છતાં તેની અંતરની ઝંખના એજ હેાય છે કે હું આમાંથી છુટું કયારે ?
અનંત અવ્યાબાધ સુખ તેજ વાસ્તવિક સુખ.
જે જીવ ભવ ખંધનમાંથી છુટવાને જ ન ઈચ્છતા હાય, અનંતાનંત સંસારના દુઃખે ભગવવા છતાં મુક્તિ સુખ મેળવવા અંગેની અભિજ્ઞાષા પણ જે જીત્રમાં ન પ્રગટી હાય, તેવા જીવાને તે જ્ઞાનીએ ખૂબ જ ભારેકમી કહ્યા છે. મેક્ષ મેળવવા અંગેની જે જીવમાં ઇચ્છા પણ ન પ્રગટી હાય. તે જીવ હજી અચરમાત્ર કાળમાં છે એમ જ્ઞાનીએ કહ્યુ` છે અર્થાત્ તે જીવ હજી ચરમાવત'માં પશુ આવ્યે નથી ! અરર ! આ જન્મ-મરણના ફેરાના હવે તેા અત આવે તે સારૂ' ! આવા તે અનંતા જન્મ-મરણુ થઈ ગયા, હતાં. હજી આ ભવ ભ્રમણના અંત ન આવ્યે ! આ પરિભ્રમણને અંત કયારે આવશે ? મારે આત્મા હવે ઠરીને ઠામ કયારે થશે ? જે જીવને આવા વિચાર આવતા હેાય તે જીવ નિયમા ભવિ છે. અભિવને મેક્ષ તત્ત્વની વાત કેમે ગળે. ઉતરે નહી.. મેાક્ષના અનંત સુખની વાત આવે કે અભિવના જીવ ખ ંખેરીને ઉભા થઈ જાય. નવ તત્ત્વમાં જીવ–અજીવાદિ આઠ તત્ત્વને અભિવ સદ્દે ખરા પણુ મેક્ષ તત્ત્વને સš નહી'. એટલે મેક્ષ તત્ત્વને નહી' સહનારા જીવાને જ્ઞાનીએ અત્યંત ભારેકમી કહ્યા છે. માક્ષના અનત સુખને અથવા આત્માના અનંત અવ્યાબાધ સુખને સહનારા વેાનેઃ