________________
૨૪૫ ]
રસાધિરાજ
ત્યાંજ જ્ઞાન કલા ઘટભાષી કહેવાય. ખાકી ભેદજ્ઞાનની વાત કરતા હાય ને અંદરના મેહુ ભાવ જો એવાને એવા હાય તા તે ઉદાસી નહીં પણ લખાસી જરૂર કહેવાય. એકવાર પણુ ઘટમાં ભેદ્ય જ્ઞાનની કલા ભાસી જાય પછી ખાકી શું રહે ? હું આત્મા અવિનાશી છું ને ખાકી જગતનાં ભાવે વિનાશ છે. આવી દૃઢ પ્રતિતિ એજ અંદરની સાચી જ્ઞાન કલા છે.
આજે ઘણાં વર્ષોંથી ધ કરતા હાય છે પણ કનક-કાન્તા અને કિર્તી ના મેહ એવાને એવા વળગેલા હાય છે. પહેરવા-આહવાના અને હરવા-ફરવાના અને ઘરમાં નવી વસ્તુએ વસાવવાના અને ઘરને સજાવવાના મેાહુ એટલે બધે છે કે ઘડી ભરને માટે એમ થઈ જાય કે આ કરેલા ધમ અધેા જતા કયાં રહે છે ? શું એનેા આત્મા પર કોઈ પ્રભાવ નહી પડતા હેાય ? ને પ્રભાવ જો પડે તે વર્ષોથી ધમ કરનારને વૈરાગ્ય ભાવ કેટલેા ઉચા હોવા જોઇ એ. તપ-ત્યાગનાં સંસ્કાર પણ તે આત્મામાં કેટલાં ઊંચા હેાવા જોઇએ? પ્રદેશી રાજામાં ધર્મને રસ્તે ચડયા ખાદ્ય જીવનમાં અજમ પરિવર્તન આવી ગયું. જેનાં વિરહમાં રાજા એક ક્ષણ ન્હાતા રહી શકતા તેમાં એકદમ વિરક્ત બની ગયા. આત્માનાં ગુણામાં આત્મા રક્ત અને અને બહારના ભાવેામાં વિરક્ત બને એજ ધાર્મિક
જીવનનું ખરૂ લક્ષણ છે. પરની રમતાં ઘટે અને સ્વની રમતાં વધે એટલે સમજવુ કે ધર્મ આત્મામાં પેઠો છે. આત્માના ધર્મ આત્મામાં જ છે. ધર્મ આત્માથી ભિન્ન વસ્તુ નથી. આત્માના પેાતાના સ્વભાવ તે જ આત્માના ધમ છે. જ્ઞાન-દનાદિ જે આત્માના સ્વભાવ છે તે જ ધર્મ છે. કસ્તુરીયા મૃગ કસ્તુરી પેાતાની નાભિમાં હાવા છતાં