________________
૨૬૩ ]
રસાધિરાજ કરતાં યે કરૂણ લાગે. સંતેષી માણસ પરિશ્રમથી મેળવેલ પરસેવાને ભલે છાશને સેટલ ખાતે હોય, છતાં તેને જે સુખ છે તે સુખ દેવતાઓને પણ નહિં હોય. તે કહેવાતા માંધાતાઓને તે કયાંથી હોય ? પછી હિટલર હોય કે મુસલીની હેય. ભલભલા ભુંડા હાલે મર્યા છે કે જેના આજે નામનિશાન પણ રહ્યા નથી. જગતના જીવનમાં પરિગ્રહની. અને ભેગની ભૂખ જગાડનાર સાચે ઉપકારી નથી પણ એ બન્નેની તુચ્છતા સમજાવીને એ ભૂખને ભગાડનારે અને સંતેષને રસ્તે ચડાવનારે જ સાચે ઉપકારી છે. જગતના. જેને આજે હિંસા, ચેરી વગેરે બધા પાપ સમજાવવા. સહેલા છે પણ ભેગ અને પરિગ્રહ એટલે કે જાજા પૈસા ભેગા કરવા અને ભેગ ભેગવવા એ પણ પાપ છે એ. સમજાવવું ઘણું જ કઠણ છે અને ખરી રીતે તે બધાં પાપને આ બે પાપ જ પુષ્ટ કરનારા છે.
દ્રષ્ટાંત - એક યોગી હતા. એમની પાસે ભક્તોએ આપેલી ગેડી મૂડી ભેગી થયેલી. અમુક ટાઈમે એમને ઈચ્છા. થઈ કે આ મૂડી મારે કઈક ભિખારી માણસને આપી દેવી છે તે ભિખારીની ધમાં નીકળ્યા. એજ ટાઈમે એક રાજા બીજા રાજા ઉપર ચઢાઈ કરવા જતા હતા ત્યાં કોઈએ પેલા યોગી પુરૂષને કહ્યું કે આ રાજાની પાસે ઘણા દેશ હોવા છતાં બીજા રાજા ઉપર ચઢાઈ કરવા જાય છે. આ સાંભળતા યેગી પુરુષને થયું કે હું જે ભિખારીની શોધમાં નીકળેલો તે મને રસ્તામાં સહેજમાંજ મળી ગયા. ગી રાજાને કહે છે કે તારા ગજરાજને જરા ઉભે રાખ. રાજાએ ગજરાજને ઉભો રાખ્યો. ત્યાં મેગી પેલી મૂડી રાજાની સામે