________________
પ્રદેશી રાજાના દશ પ્રશ્ન
[ ૨૫૦ નાથ! પારણું પછી તબિયતમાં શું જણાય છે? આપને તકલીફ હોય તે જણાવે. આવી રીતે ઉપર ઉપરનાં છેટાં પ્રેમને દાખવતી એકદમ પ્રદેશી રાજાની છાતી પર ચડી બેઠી અને તેના મસ્તક પર પિતાનાં વાળ ઢાળીને બેટા હાવ ભાવને બતાવવાની સાથે પ્રદેશી રાજાનું ગળું દાબી દીધું. રાજાને વિષ બાધાને લીધે શરીરમાં તીવ્ર વેદના થઈ રહી હતી છતાં પ્રદેશી અંદરની ઉચ્ચ ભાવનાની શ્રેણીએ ચડેલા. હતા. વિષ બાધાની તિવ્ર વેદનાને ભેગવી રહ્યા હતા, તેમાં ગળું દબાતા પ્રદેશનું પ્રાણ પંખેરું તલ્લણમાં ઉડી ગયુ. ઘણજ ઉંચા આરાધક ભાવમાં પ્રદેશ રાજાને દેહ છૂટે છે, અને સમાધી મરણને પામી પહેલાં સૌધર્મ દેવકમાં સૂર્યાભ નામે દેવ થાય છે. એક ભવ કરીને પ્રદેશ રાજાને જીવ મેલે જશે! પોતાનું કાર્ય બરાબર સાધી લીધું. સૂરિકાન્તા મૃત્યુને પામી નરક ગતિની અધિકારી બને છે. કર્મના વિપાક ભેગવ્યા વિના છુટકારો થતું નથી.
સૂર્યાભદેવ સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ. તરતજ ત્યાંને સામાનિક દેવને પુછે છે કે, મારા માટે પૂર્વ અને પછી શું હિતકારક છે ? તે મને કહો. ત્યારે, પ્રત્યુત્તરમાં સામાનિક દેવે કહે છે,
एवं खलु देवाणुप्पियाण सूरियाभे विमाणे सिद्धायतणे अठ्ठसयं जिणपडिमा णं जिणुस्सेह पमाण मेत्ताणं सण्णिक्खित्त चिटुइ ॥ હે દેવાનુપ્રિય, આ સૂર્યાભ નામે વિમાનનાં