________________
૨૩૯ ]
રસાધિરાજ (૭) વિષમતા કર્મોદયને અંગે હજી મારા ચાર અને બાકી રહે છે. રાજન, જે પ્રકને બાકી રહેતા હોય તે તું છૂટથી પૂછી શકે છે.
બે બાણુવલી મનુષ્ય છે, તેમાં એક વૃદ્ધ છે અને બીજે યુવાન છે. નિશાન તાકીને બન્ને બાણ છેડે છે. યુવાન હોવાને કારણે એકનું બાણ દૂર દૂરના પ્રદેશમાં જઈને પડે છે. વૃધે છોડેલું બાણ નજદીકમાં જ પડે છે. પ્રત્યે ! તે બન્નેમાં એક યુવાન અને બીજે વૃદ્ધ હોવાથી તેમ બને તે સ્વાભાવિક છે, પણ જીવ તે બધા સરખા છે છતાં જીની ગતિ આ ગતિમાં ફરક કેમ પડે છે? એક જીવ ઉચે જાય છે ને બીજે નીચે જાય છે તેનું કારણ શું?
પ્રત્યુત્તરમાં કેશી અણગાર કહે છે કે, રાજન, જીવ તે બધા સરખા છે પણ કર્મ બધાનાં સરખા હોતા નથી. જીવ અનાદિથી કમે ઘેરાયેલું છે. દુષ્કર્મ કરનારાં જ નીચે જાય છે અને સત્ કર્મ કરનારાં ઉંચે જાય છે. કર્મ પણ જીવે પિતે જ કરેલાં હોય છે, માટે પિતાનાં કરેલાં પિતે ન ભેગવે તે બીજે કેણુ ભેળવી દેશે? જી સમાન હોવા છતાં જે વિષમતા દેખાય છે તે કર્મોદયને લીધે છે.
આ જગતમાં વિદ્યમાન ઘટ પટાદિ પ્રત્યેક નજરે દેખાય છે, તેવી રીતે જીવ સત્તા વિદ્યમાન છે તે તેને કઈ નઈ કેમ શકતા નથી ?
રાજન, જીવ સત્તા અરૂપી છે માટે સર્વજ્ઞ સિવાય"