________________
બંધન-મુક્તિ
[ ર૦૬ હવે આ અવસરે ચૂકવા જેવું નથી. કારણ કે ફરી આવે અપૂર્વ અવસર હાથમાં આવે અતિ દુર્લભ છે. માટે નિશાન તાકીને મેહરાજાની છાતીમાં પ્રહાર એ કર કે, મેહનીય કર્મનું મૂળમાંથી ઉમૂલન થઈ જાય. આત્મન તને ખરેખરો કે મલે છે. મેહ એજ તારે કદ્દો દુશ્મન છે. અનીવાર આ દુમિને તને પછાડેલે છે. આ વખતે તું પણ જરાએ એક ઉતરીશ મા ! મેહરાજાએ તારી ખાનાખરાબી કરવામાં જરાએ ખામી રાખી નથી. માટે બળ ફેરવીને આ વખતે તું પણ દુશ્મનને એ પછાડ કે ફરી ઊભું ન થાય. માટે આત્મન ! આવા અપૂર્વ અવસરને પામીને તારે ચૂકવા જેવું નથી.
આશ્ચર્યની વાત છે કે, કર્મ જડ હોવા છતાં ચેતનને વિધવિધ પ્રકારે નાચ નચાવે છે. વાઘ જેવા વાઘને બકરી ખાઈ જાય, એ વાત કેવી કહેવાય ! એ વાત તે એવી કહેવાય કે સાંભળીને ભલભલા આશ્ચર્યમાં પડી જાય પૂ. ચિદાનંદજી મહારાજને લખવું પડ્યું કે,
જડ પુદ્ગલ ચેતનકું, જગમે નાના નાચ નચાવે; ખાલી ખાત વાઘકું યારે એ અચરજ મન આવે.”
બકરી વાઘને ખાઈ જાય એ તે કોઈને પણ આશ્ચર્ય " ઉપજાવે એવી વાત છે. વાઘની આગળ બકરીની કઈ તાકાત કહેવાય ? તેમ અનંત શકિતના ધણ આત્માની આગળ જડ કર્મોની પણ કઈ તાકાત છે? અનંત શક્તિને ધમી આત્મા પણ જ્યાં પિતે પોતાના સ્વરૂપમાં ન હોય -અને જડ પગલેમાં આશક્ત બની ગયા હોય એટલે જડ