________________
૨૦૭ ]
સાધિરાજ
કર્માં તેને હફાવે તેમાં શી નવાઇની વાત છે ? સૂતેલે ચૈતન્યરૂપી સિ’હુ એકવાર પણ સ્વમાં જાગીને સિંહ ગર્જના કરે તેા તેને ઘેરી વળેલા આઠ કમરૂપી ઘેટાને બકરા ઊભી ચૂંછડીએ ભાગવા માંડે, જો એટલી જ સિંહ ગર્જના કરે કે,
एगो मे सासओ अप्पा, नाण दंसण सजुओ । सेसा में बाहिरा भावा, सव्वे संजोग लक्खणा ॥ शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञान गुणो मम । नान्योऽह ं न ममान्ये चेत्यदा माहात्र मुल्बणम् ॥ કેવી છે આ સિંહ ગર્જના ! જે સાંભળીને ક શત્રુના છક્કા છુટી જાય. એવી છે એ સિંહું ગર્જના. -આત્મારૂપી સિહુ સ્વમાં સાવધાન અને પછી બાકી શું રહે ? એ તે સ્વને ભૂલીને પરમાં પડયા તેમાં ખત્તા ખાય છે.
ìો મેં સાતોલા એક મારે શાશ્ર્વત્ર આત્મા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના લક્ષણવાળા છે. બાકીના શરીર ધન-વૈભવાદિ જે ભાવેા છે. તે બધા બહિર્ભાવા છે, અને તે સર્વે બહિર્ભાવા સચાગિક લક્ષણવાળા છે. જેના -સ'યેાગ તેને વિયેાગ. માટે સંચાગના ભરેસે રહેવા જેવું નથી. તત્ત્વ દ્રષ્ટિએ જ્યાં શરીર પણ સયેાગિક વસ્તુ છે ત્યાં ખીજા બાહ્ય પદાર્થાની તે વાતજ કયાં કરવાની રહી ? આઠ કર્મ પણ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ છે. પુન્ય~પાપ પણ શુભાશુભ કર્મરૂપ હાવાથી પુદ્ગલ દ્રવ્યરૂપ છે. અંદરના રાગદ્વેષાદ્રિના ભાવા પણ ઔયિક ભાવ સ્વરૂપ છે. તે ભાવે પણ જીવના સ્વભાવરૂપ નથી. માટે જ્ઞાન-નાદિના ભાવે સિવાય ખાકીના બધા બહિર્ભાવા છે. જે સચેગરૂપ હોવાથી