________________
બંધન-મુક્તિ
[ ૨૧૦ તરત હાથ બહાર નીકળી જાય. પણ ચણાના મેહમાં મૂકી કેમ છુટે નહીં. તમે લેકેએ પણ મૂઠી કેવી વાળી છે? કંઈ વાપરવાને પ્રસંગ આવે એટલે ઉભી પૂંછડીએ ભાગ છે! પણ પરિગ્રહની ગાંઠ ઢીલી નહીં પડે તે પેલા વાનરભાઈની મૂઠીમાં ને આપણી મૂઠીમાં કંઈ ફેર પડતું નથી. અંતે વાનરભાઈને મદારી લેકેના તાબે થવું પડે છે. પછી તે વાંદરાના ગળામાં દોરડું એવું પડી જાય છે કે જિંદગી આખી પરાધિનતાના કછો તેને વેઠવા પડે તેમ પરિગ્રહની નિબિડ ગાંઠવાળા જીના ગળામાં કલેશ કંકાસ અને વૈર-ઝેરને હારડા એવા તે પડી જાય છે કે તે જીવે કયાંય જીવનમાં શાંતિને અનુભવી શક્તા નથી. તીર્થકરો કર્મ ખપાવવાને રસ્તો બતાવે પણ
બીજાના કર્મ ખપાવી ન દે મનુષ્ય તે ખૂબ વિવેકી કહેવાય છે. છેલ્લા વાંદરાના દ્રષ્ટાંતે તેને ભ્રમ ભાંગી જ જોઈએ કે કમેં મને નથી બાંધે પણ કર્મ મેં બાંધ્યા છે, અને હજી બાંધી રહ્યો છું. માટે મેં બાંધ્યા છે તે તેડવાના પણ મારે જ છે માટે હેરને જેમ માલિક છોડે તેમ બીજા કેઈથી મારે છુટકારે નથી, મારે જ મારાથી છુટવાનું છે. મારે જ મારાથી બંધાવવાનું છે. બંધન હું પિતે ઊભું કરૂં ને છુટકારે કઈ બીજે કરે એ કયાંથી બનવાનું છે ? દેવાધિદેવ તીર્થકરેએ પણ છુટવાને રસ્તે જરૂર બતાવ્યા છે. બંધ અને નિર્જરના હેતુઓ તેમણે જરૂર બતાવ્યા છે, પણ કેઈના પણ કર્મોના બંધન તેમણે તેડયા નથી. પોતાના કર્મ તેમણે જરૂર ખપાવ્યા છે અને
,
,
'*
* '
,
,
: