________________
બંધન-મુક્તિ
[ ૨૧૬ બંધનમાંથી છુટકારે થયાને પિપટને આનંદ એટલે બધે થયે કે જે શબ્દોમાં લાવી ન શકાય. પિપટને વિરહ થતાં રાજકુમારી સુચના મૂછિત થઈ ગઈ, એટલે રાજાએ તે પિપટને પકડી લાવવા ચારે બાજુ માણસે દેડાવ્યા. માણસો પાશ નાખીને પોપટને પકડી લાવ્યા. એટલામાં રાજકુમારીની મૂચ્છ ઉતરી જાય છે. રાજકુમારી પોપટ પર રીસાઈ જાય છે, પાંજરું ખુલ્લું રહી જતાં પિપટ ઉડી ગયે બસ એ જ પોપટને વાંક. તેમાં રાજકુમારીને પોપટ પર ગુસ્સો આવે છે. અને તેની બંને પાખે છેદી નાંખે છે. વધારે પડતો રાગ અને દ્વેષમાં જ પરિણમે છે.
સૂડો પણ કઈ સંસ્કારી જીવ હોવાથી પોતાની પર આવી પડેલા કષ્ટને સમતા ભાવે વેદે છે. કંઈ ખાવાનું નખે તે ખાતે નથી, પીવાનું આપે તે પોતે નથી. ભૂખતરસના કષ્ટને સમભાવે વેદી લે છે. શુભ પરિણામે સૂડો મૃત્યુને પામી દેવકમાં દેવ થાય છે. કેટલાક તિર્યને પણ છેલ્લે લેગ્યા સારી આવી જાય તે પહેલેક જરૂર સુધરી જાય છે.
વેરની વસુલાત રાજકુમારી સુલેચના પણ તે સૂડાને વિહરમાં મૃત્યુ પામીને તે જ દેવલોકમાં દેવાંગના રૂપે ઉત્પન્ન થાય છે. દેવકના સુખ વિલસીને તે બંને અહીં માલવદેશમાં આવેલી ઉજજૈણી નગરીમાં રાજા ને રાણી થયા છે. પિપટને જીવ દેવલેકમાંથી અવીને શંખ રાજા થેયે અને સુલેશનને જીવ દેવલેકમાંથી ચવીને શંખ રાજાની રાણી કલાવતી થઈ છે. સુચનાના ભાવમાં પોપટની પાંખે છેદી નાંખે છે. એના,