________________
પ્રદેશ રાજાના દશ પ્રશ્નો
[ ૨૩૬
હને કુંભમાં પૂરી દીધેલે અને ઢાંકણથી ઢાંકીને ઉપર રેણ કરાવી દીધું ! કુંભમાં એક તલનાં દાણું જેટલુંએ છિદ્ર હેતું રહેવા દીધું. થડા સમય પછી કુંભીને ઉઘાડીને જોયું તે ચેરનાં શરીરમાં એકલાં કીડાં ખદબદતા હતા તે એ કીડાં કુંભમાં પુરેલાં તેના શરીરમાં પેઠાં ક્યા માર્ગેથી ? રાજન, લેઢાંને જ્યારે ભઠ્ઠીમાં તપાવવામાં આવે ત્યારે તે લાલચોળ થઈ જાય છે, તે રાજન, લેઢામાં તે એક પણ કાણુને અભાવ છે, તે રાજન અગ્નિને પ્રવેશ લેઢામાં કયાં માર્ગેથી થયે ? અગ્નિ તે આત્માની અપેક્ષાએ ખૂબ સ્કૂલ હેય છે, છતાં તે એક પણ છિદ્રનાં અભાવમાં જ્યારે લેઢામાં પેસી જાય છે તે પછી આત્મા કુંભામાં પ્રવેશી શકે તેમાં શી નવાઈની વાત છે? માટે રાજન તું જેટલાં જીવની નાસ્તિ માટેના પુરાવા આપે છે તે બધા અંતે તારાજ ગળામાં આવીને પડે છે. માટે તેના કરતાં તે શરીરથી ભિન્ન આત્માનું દ્રઢ શ્રદ્ધાન કરી લે કે જેથી મળેલાં નજન્મને સાર્થક કરી શકે. આત્માની સિદ્ધિ વિનાં માનવી ધર્મને માર્ગે પ્રવતિ શકે નહીં, અને ધર્મને માર્ગે પ્રવર્યા વિના નરજન્મને સાર્થક કરી શકાય નહીં ! (૫) આત્મા નથી હલકો કે નથી ભારે !
પ્રદેશ રાજા ગુરૂ ભગવંતને કહે છે કે, આપના સમાધાનથી મને ઘણે અંતેષ છે. પણ શેડાંક પ્રશ્નનું હજી પણ આપ મને સમાધાન કરી આપ, પછી તે આપ મને આપને દાસ નહીં પણ દાસાનું દાસ સમજી લેજે.
એક જીવતાં ચેરને મેં કાંટેથી તેલ કરાવ્યું અને