________________
૨૧ ]
રસાધિરાજ
જીદ્દી છે, બાકી કયારેક કેવા અનથ સજાઈ જાય છે એ આ ચાલુ વાર્તા પરથી જ સમજાઈ જશે. સતીને કુલ્હા માની લીધી
લીલાવતી મહારાણી કલાવતીને પૂછે છે કે, ખાઈ કલાવતી ! સાચું કહા, આવા સુંદર બેરખા કેાના તરફથી તમને મલ્યા છે ? કલાવતી અંદરના કાવત્રાની વાત સમજી શકતી નથી, એટલે સરળભાવે કહી દે છે કે, જેને હું ઘણી વહાલી છું તેણે એરખા મારી પણ મેાકલ્યા છે, અને જે મને વહાલા છે તે મને રાત ને દિવસ સાંભરે છે. વહાલા શબ્દના પ્રયાગ કર્યાં પણ મારા બે સગા ભાઈએ બેરખા મેાકલ્યા છે, અને તે મને ખૂબ વહાલા છે, તેવા ઘટસ્ફોટ ન કર્યાં. બસ સગા ભાઈના ખુલાસે ન કર્યાં તેમાં તે રાજાએ અને લીલાવતીએ અનેા અનથ કરી નાખ્યા રાજા તા એવા નિ ય પર આવી ગયા કે, પરણ્યા પહેલાંના કોઈ પર પુરૂષ સાથે કલાવતીને પ્રિતી હશે. તેણે એરખા માંકલ્યા લાગે છે. રાજા કલાવતીના સતીત્વને પણ સમજી શકયા નહી લાવતી મહાસતી હાવા છતાં રાજા તે સ્વરૂપમાં ઓળખી શકયે નથી. રાજાના જીવ ભવાંતરમાં પોપટના ભવમાં હતા ને ભવાંતરમાં કલાવતી સુલેાચના રાજકુમારી હતી. તેણે પાપટની પાંખા છેદી નાખેલી. તે કમ હવે કલાવતીના ભવમાં ઉયમાં આવતાં રાજાને નિમિત્ત મળી આવ્યું. રાજા લીલાવતી મહારાણીને કહે છે કે, તું જરાયે મનમાં આછુ આણીશ નહીં. કલાવતીના પ્રછન્ન પાપ હવે પ્રગટ થઈ ગયા છે હુ તેના બેરખા સહિત અને કર છેઢાવીને તે અને હાથ તને સોંપાવી ઈશ.
:
'