________________
૧૮૧ ] .
સાધિરાજ સ્વાદિષ્ટ ભજન સામગ્રી એક લતામંડપ જેવા વૃક્ષની નીચે હાજર કરી દે છે. આપણે ભૂખ્યા હોઈએ અને આ રીતે મધ્યાહ્ન વેળાએ ભજન સામગ્રી કેઈએ હાજર કરી દીધી હેય તે મને તે લાગે છે, સીધા જ આપણે આરોગવા જ બેસી જઈએ ! ઘણું ઘણું સંત પુરૂષોનાં સમાગમમાં તમે આવેલા છે, ઘણાંના વ્યાખ્યાને પણ સાંભળ્યા છે છતા ભાણે બેસતા પહેલાં દિશાવકન કરે છે ખરાં કે કઈ દિશામાંથી સાધુ પુરૂષો આવી ચડે તે મને સુપાત્રે દાન દેવાને લાભ મળી જાય. આ રીતે દિશાવકન કર્યા પછી જ ભાણે બેસવાને નિયમ રાખે છે ખરે? ઘેર જમવા આવે ત્યારે ઘરવાળાને પૂછતા તે હશોને કે કોઈ મહત્મા આપણે ઘેર આવી ગયા? કઈ અતિથિ સત્કારને આજે આપણને લાભ મળે કે નહીં ? ભાણે બેસતા પહેલાં આવી કંઈ Enquiry (તપાસણી) કરે ખરા? કે પછી કડકડતી ભૂખ લાગી હોય એટલે સીધા ઝાપટવા જ મંડી પડે ? રાંધેલા અન્નમાંથી કાઈને સંવિભાગ કર્યા વિના સીધા ભાણે જ બેસી જાય તેવા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે, તે ભાણે બેસીને અન્ન નથી ખાતા પણ પાપ ખાય છે. ત્યાગ કર્યા વિના ભોગવટો કરનારને ઉપનિષદમાં ચાર કહ્યો છે. આપણે સંપત્તિને ભેગવટો કરતા હોઈએ તો કમથી કમ તેને એથે હિ પણ સભાગે લગાડવો જોઈએ ?
નયસોરની કેટલી ઉંચી ભાવના !
અહિં નયસારને કડકડતી ભૂખ લાગી હોવા છતાં, અને ખાદ્ય સામગ્રી પિતાની સમક્ષ વિદ્યમાન હોવા છતાં એવી