________________
ભલા પડેલા યાત્રી
[ ૧૮૨
શુભ ભાવના ભાવે છે કે, કેઈ અતિથિને મને સુયાગ મળી જાય તેા તેમને ભાજન કરાવ્યા બાદ નયસારની ભાવનાનું વર્ણન કરતાં ફરમાવે છે કે,
હું ભજન કરૂ ! પૂ. હેમચંદ્રાચાર્યજી
क्षुधितस्तृषितो वापि यदि स्याद् अतिथिर्मम । त' भोजयाभीति नयसारोऽपश्यदितस्ततः || કોઇ અતિથિ આવી ચડે તે તેને ભાજન કરાવીને પછી હું ભોજન કરૂ નયસારની ભાવના કેટલી ઉત્તમ છે? પોતે ક્ષુધાતુર અને તૃષાતુર હેાવા છતાં ભાવના એવી ભાવે છે કે, કોઈ અતિથિને ભોજન કરાવીને હું ભોજન કરૂ ! હજી નયસાર સાધુ સમાગમમાં આવેલાં નથી. સાધુના હજી જેને દઈને પણ થયા નથી તે તેમના શ્રીમુખેની વાણી તે કયાંથી સાંભળી હોય ? છતાં સંસ્કાર કેટલા ઉંચા છે ? આજે ઘણાંના વ્યાખ્યાનો સાંભળી સાંભળીને કાન ફાટી ગયા છતાં જીવનમાં આવા સંસ્કાર આવ્યા નથી. એક ગામમાં તેા ચાલુ ભર વ્યાખ્યાનમાં મેં એક ભાઈ ને પૂછેલું કે, તમે ભાણે બેસતાં પહેલાં કઈ સાધુ મહારાજ વહેારવા આવી ગયા કે નહીં ? આવી પૂછપરછ કરે છે કે નહીં? ત્યારે એ ભાઈ આલ્યા કે, કોઈ વિરલા જરૂર આવી પૂછપરછ કરતા હશે, ખાકી અમે તા એટલું પૂછી લઈ એકે કરા સ્કુલમાંથી જમવા આવી ગયા કે નહી? અથવા જમીને ગયા કે આમને આમ ભૂખ્યા તરસ્યા ગયા ? આ રીતની પૂછપરછ અમે કરીએ ખરા ! મે' કહ્યું આમાં શી તમે મેટી ધાડમારી દીધી ? પશુ પંખીઓ પણ પેાતાના બચ્ચાઓનુ