________________
૧૮૯ ]
સાધિરાજ ગુણો રહેલા છે. સમ્યક્ત્વ એ પણ આત્માને ગુણ છે, પણ શુભ નિમિત્તોને જેગ મળ્યા વિના ગુણે પ્રગટતા નથી. નિમિત્ત કે વ્યવહારનો લોપ કરે એ આખા. માગને લેપ કરવા જેવું છે. નિમિત્તવાસી આત્મા આવા શુભ નિમિત્તોના જોગ વિના ક્યાંથી ઉચે ચડવાને છે ? નિમિત્તને લેપ કરનાર પણ ઉપદેશાદિની પ્રવૃત્તિ તે કરતા જ હેય છે. આવાઓનાં વાણી અને વર્તનમાં કંઈ ઠેકાણા હોતા નથી.
નયસારે મહાત્માઓને જે રસ્તે ચડાવી દીધા એ દ્રવ્ય માર્ગ અને મહાત્માઓએ નયસારને જે ધર્મને રસ્તે બતાવ્યો તે ભાવમાગ કહેવાય બીજા શબ્દોમાં તેને મેક્ષમાર્ગ પણ કહેવામાં આવે છે. મુનિરાજે તે રસ્તે ભુલી ગયા હતા,
જ્યારે નયસાર તે ભવાટવીમાં ભુલા પડેલા હતા. બસ આનુ નામ જ “ભુલે પડેલે યાત્રી.” શ્રી વીર જિનેશ્વરને પણ અનંત કાળ સુધી ભવમાં ભમવું પડ્યું હતું, પણ નયસારના ભવમાં સમક્તિ પામ્યા પછી અંતે સત્યાવીશમાં ભવે. અરિહંત બન્યા છે. ધર્મને રસ્તે ચડયા પછીના જ વર્ષે ગણત્રીના
બાકીના પાણીમાં. સમક્તિ પામ્યા પહેલાં ભગવાન મહાવીરનાં આત્માને જે અનંતા ભવે કરવા પડ્યા તે ગણનામાં લેવાયા નથી. સમક્તિ પામ્યા પછી જ ભવ ગણના શરૂ થાય છે. જેમ તમે ગમે તેટલાં વર્ષો પસાર કરી નાખ્યા પણ તે ગણત્રીમાં લેવાતા. નથી. જ્યારથી તમે ધર્મને રસ્તે ચઢયા તે પછીના વર્ષો જ