________________
ભૂલો પડેલે યાત્રી
[ ૧૭૬ તદન સમીપમાં રહેલાં બે અક્ષરે છે. આનંદઘનજી કહે છે આ બે અક્ષરનું સ્મરણ નહીં કરે તેને જ હવે મરવાનું છે. એક એક પદમાં આ ગીરાજ કે ભાવ લાવી શકયા છે.
અંધેર નહીં પણ ઘોર અંધેર. સમ્યક્ત્વને પામેલે જીવ રસ્તે ચડેલે છે. બાકી જગત આખું ભૂલુંજ પડેલું છે. “ભૂલે પડેલે યાત્રી” એ. વિષયની પુષ્ટિમાં જ આપણી વાત ચાલી રહી છે. જીવન સગા સંબંધીઓમાંથી કેઈને ભુલ્યા નહીં પણ તે બધાના. મેહમાં પિતાનેજ પિતે ભુલી ગયે.
પિોતે પિતાને જ ભુલી જાય તેના જેવી બીજી ભૂલવણી. કઈ હોઈ શકે? લગ્નાદિન પ્રસંગે કેઈને ભૂલતું નથી, સૌને યાદ કરી કરીને કંકોત્રી લખવામાં આવે છે. કોઈને નહીં ભૂલના પિતાનેજ ભુલ્ય એ કેવી અજબ-ગજબની વાત કહેવાય ? બસ આનું નામ જ “ભૂલે પડેલે યાત્રી" કહેવાય. સ્વને ભૂલ્યા ને પરને પોતાના માન્યા આ જ જીવની મોટામાં મોટી ભૂલ છે અને આ એક ભૂલમાંથી. બીજી અનેક ભૂલે ઉભી થઈ છે. જે જેને જીવ પિતાના માની લે તે તેમાં તીવ્ર મમત્વ બંધાઈ જાય છે. મમત્વ ભાવને લીધે જીવ ઘેર પાપ આચરતે હોય છે. પછી તે જીવ એ કર્મના પાશમાં આવી જાય છે કે, છુટવાને કે આરે કે વારે રહેતું નથી. આજે દુનિયામાં ઘણી જગ્યાએ અધેર ચાલે છે. કેટલાક કહે છે કે સરકારી ખાતાઓમાં અંધેર છે, પણ પિતાને પોતે ભુલી ગયે તેને જેવું અંધેર કર્યું હોઈ શકે? દુનિયામાં જે ચાલે છે તે તે અધેર છે. પણ પિતાને પિતે ભુલી જાય છે તે ઘેર ઘેર કહેવાય!