________________
ભૂલેા પડેલા યાત્રી
[ ૧૭૨
f
છે. હજી મરનારના જીવ ન નીકળ્યા હાય તે પહેલાં લાક કકળાટ મચાવી દે છે. તેમાં મરનારની પણ સદ્ગતિ કયાંથી થાય ? -કકળાટનાં વાતાવરણમાં કયારેક મરનાની પણ જો છેલ્લે લેડ્યા બગડે તે મૃત્યુ બગડી જાય છે. ઈની પણ અંતિમ ઘડીના સમયે આનુાજીનું વાતાવરણ એવું ઉંચું અનાવવુ જોઇએ કે, મરનારની લેશ્યા સુધરી જાય. નવકાર મહામંત્રની ધૂન લગાવવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર અની જાય છે. તેવા વાતાવરણમાં દેહ છુટે તે તે જીવની ઊઁચી ગતિ થાય છે. આ તે વ્યવહારનયની અપેક્ષાએ વાત છે. બાકી મૃત્યુ સુધરવાના મુખ્ય આધાર તે જીવની પેાતાની મતિમ ઘડીની લેશ્યા ઉપર જ રહે છે.
કાળના પણ કાળીયા કરી જનારા રાગ-દ્વેષ જગ બંધ કરત હૈક ઇન કો નાશ કરેગે, મર્યા અનંત કાળ તે પ્રાણી, સેા હુમ કાલ હરેગે અમર ભયે ન મરેગે
અબ હમ રાગ અને દ્વેષ અને કર્મ બંધના મુખ્ય હેતુ છે, તેનાથી જ જીવને અંધ છે. તે બન્નેને અમે નાશ કરીશું અને અનંતકાળથી જે જન્મ-મરણ કરતા આવ્યા છીએ તે કાળના પણ અમે હવે કાળીયેા કરી જઈશું. કાળ સ ભક્ષી કહેવાય છે તે કાળનુ પણ ભક્ષણ કરી જઈશું. સ્વમાં જાગ્યે. તેને કાળ પણ શું કરી શકે? જાગૃત આત્મા ને હુબલી દે છે તે એવા અજરામર