________________
ભૂલો પડેલો યાત્રી
[ ૧૬૮ જ સમતિ વસે છે. જ્યારે માયામાં મિથ્યાત્વ છે. અહં અને મમ એજ મિથ્યાત્વની જડ છે. જ્યારે મારું કાંઈ નથી અને હું કેઈને નથી. આ શરીર પણ અંતે મારું નથી. શરીરાદિ એ બધા બહિભવે છે અને એ બધા ભાવે મૃગજળ, ગંધર્વ નગર અને સ્વપ્ન જેવા છે. તે બધા બહિર્ભાને હું મારા પિતાને માની બેઠો છું, એ જ મહામિથ્યાત્વ છે. તે તે ભાવેથી હું મારા આત્માને ભિન્ન સમજુ એજ સમ્યગદ્રષ્ટિપણું છે.
સમ્યકત્વ અંગેની દ્રઢ પ્રતીતિ જીવ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વને પામે કે તેને સંસાર પરિમિત થઈ જાય છે. તે જીવ મેડે કે વહેલે મોક્ષે પહોંચવાને છે, જીવ સમ્યકત્વને રસ્તે નથી ચડે ત્યાં સુધી જ ભુલે પડેલે યાત્રી છે. આનંદઘનજી અંદરમાં પ્રતિતી લાવીને કહે છે કે, અમે અમર થઈ ગયા અમે હવે મરવાના નથી, શરીરમાં ઝેર હોય તે મૃત્યુને કાળો કેર મચે. જ્યાં ઝેરજ કી નાંખ્યું પછી તે લીલા લહેરજ હોયને? તે આત્માને પુનઃ પુનઃ શરીર ધારણ કરવા અંગેનું કઈ પ્રજન રહેતું નથી. કદાચ અમુક ભવના ફેરા બાકી રહ્યા હોય ત્યાં સુધી ભલે તે શરીર ધારણ કરી લે બાકી અંતે તે તે અશરીરી અવસ્થાને પામવાને જ તેમાં શંકાને કઈ સ્થાન જ નથી.
પૂ. આનંદઘનજીને પિતાના સમ્યકત્વ અંગેની કેવી દ્રઢ પ્રતિતી વતે છે. અમે અમર થઈ ગયા, અમે હવે મરવાના