________________
૧૬૧ ]
રસાધિરાજ શેઠને ત્રણ પુત્રોનું દષ્ટાંત એક શેઠને ત્રણ દીકરા હતા. ત્રણેને શેઠે હજાર હજારની મૂડી આપીને વ્યાપાર કરવા દેશાવર મેકલ્યા. શેઠને ત્રણેની પરીક્ષા કરવી હતી કે આ ત્રણેમાં હેશિયાર કેણ, છે? જેથી તેને ઘરને વહીવટ સોંપી શકાય. ત્રણે ભાઈએ. જુદા જુદા દેશમાં જઈ પહોંચ્યા. દેશાવરનાં કઈ મેટા, શહેરમાં પહોંચ્યા બાદ એક ભાઈએ વિચાર કર્યો કે, પિતાની પાસે ઘણું ઘન હોવા છતાં પરીક્ષા કરવા માટે અમને ત્રણેને દેશાવર મેકલ્યા છે, માટે વ્યાપારમાં સારી રીતે ધન ઉપાર્જન કરી પિતાને પ્રસન્ન કરવા જોઈએ એટલે વ્યાપારમાં પિતાને ખર્ચ કાઢતાં પહેલા દિકરાએ ખૂબ ધન મેળવી. લીધું. શેઠે આપેલી મૂળ મૂડીમાં ખૂબ વધારે કર્યો. ત્યારે શેઠના બીજા પુત્રને મનમાં થયું કે પિતાશ્રી પાસે ધન ખૂબ છે. તો અધિક ધન કમાવવા શા માટે પરિશ્રમ ઉઠાવ. જોઈએ? એટલે એ શેઠે આપેલી મૂડી ઉભી રાખીને પિતાના નિર્વાહ જેટલું મેળવી લે છે. જ્યારે ત્રીજાને થયું કે શા માટે કમાવું જોઈએ? બાપા પાસે કરોડોની સંપત્તિ છે તે અમને જ કામ લાગવાની છે. એટલે તે ત્રીજા નંબરને દીકરે પિતાએ આપેલી મૂડીને મહાવ્યસનાદિ સેવવામાં દુરૂપયેગ કરી નાખે છે. થડા દિવસમાં જ પિતાએ આપેલી મૂડી તેણે હાથમાંથી ગુમાવી દીધી. મનુષ્યભવ પામીને એવા પાપકર્મ નહીં આચરતા - કે મૂળ મૂડ સાફ થઈ જાય.
સમયની મર્યાદા પુરી થયે ત્રણે ભાઈએ ફરી પાછાં
૧૧