________________
૧૫૩ ]
રસાધિરાજ આરાને કાળ હોય તે એક અંતર્મુહુના કાળમાં ઘાતિ કર્મોનાં ભુક્કો લાવવાની તાકાત મનુષ્યમાં રહેલી છે. ગમે તેવા- દેવે ચેથા ગુણ ઠાણથી આગળનાં ગુણ સ્થાનકને પામી શકતા નથી, ત્યારે મનુષ્ય કાળ અને સંઘયણાદિની અનુકુળતા હોય તે ચાદમાં ગુણ સ્થાનકને પામીને મેક્ષ પદને મેળવી લે છે. ત્રીજા, બારમા અને તેમાં ગુણ સ્થાનકે કઈ પણ છે મૃત્યુને પામતા નથી. બાકીનાં ૧૧ ગુણ સ્થાનકે વર્તતે જીવ મૃત્યુને પામી શકે છે. પહેલાં, બીજા અને ચતુર્થ ગુણસ્થાનક સિવાયના કેઈ પણ ગુણ સ્થાનકે ભવાંતરમાં જીવની સાથે જતાં નથી. ફક્ત મિથ્યાત્વ સાસ્વાદન અને અવિરત સમ્યકત્વ એ ત્રણ ગુણ સ્થાનકેજ ભવાંતરમાં સાથે જાય છે. આત્મ વિકાસની ચરમ સીમાને આંબી જવાની તાકાત ફક્ત મનુષ્ય પ્રાણીમાં જ છે. મનુષ્ય પ્રાણી સિવાયનાં દેવ, તિર્યંચ દે નારકે ચેથા કે પાંચમાં ગુણઠાણાની ભૂમિકાને પામી શકે છે. દેવ અને નારકની મર્યાદા તે ચેથા અવરિત સમ્યકદ્રષ્ટિ ગુણ ઠાણા સુધીની જ છે ફક્ત કોઈ સંજ્ઞીપંચેન્દ્રિય તિર્થચની અપેક્ષાએ પાંચમાં ગુણઠાણની ભૂમિકા કહી છે. બાકી ગુણઠાણાની ચરમ સીમાએ મનુષ્ય ભવમાં આવેલાં આત્માઓ જ પહોંચી શકે છે. આ મનુષ્યભવ અંગેની એક મહાન વિશિષ્ટતા છે. જીવને પ્રતિ સમયે બંધ પડે છે, માટે પ્રતિ
સમયે સાવધ રહેવાની જરૂર. મનુષ્યભવની કિંમત કેહીનૂર કરતાં પણ અનંતગણું છે. પણ તેની ક્ષાભંગુરતા પણ એટલી બધી છે કે, કયારેક