________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૩૬
આજે સામાન્ય વિવેકથી ભ્રષ્ટ થતું જાય છે, ત્યાં તેના માટે આ લકત્તર વિવેકની વાત તે ઘણી આગળની છે. ઘર આંગણે આવેલા મહેમાન કે અતિથિને જ્યાં આવા કે આદર ન મળતું હોય તો સમજવું એ ઘર નથી પણ વગડો છે. કેઈ માણસે શરીર પર ગમે તેવા હીરામાણેકના અને સેના-ચાંદીના અલંકારે પહેરેલાં છે, પ્રત્યેક આંગળીઓમાં રત્નજડિત સેનાની મુદ્રિકાઓ પહેરેલી હોય છતાં તે મનુષ્યથી ઉદારતાથી સન્માર્ગે વપરાતું ન હેય તો તેવાને માણસ નહીં પણ મડાં કહ્યાં છે. તે હાલતા-ચાલતા મડાં છે તેમ કહ્યું છે. એક વ્યવહારમાં વિવેક ચૂકી જવાથી તે દુનિયામાં કેટલે હીન કહેવાય છે, તે પછી માનવી ધર્મમાં વિવેક ચૂકે તે તે કેટલે નીચે ઉતરી જાય ? વ્યવહારમાં વિવેક રાખવાથી પણ માનવી કેટલીક શોભાને પામે છે. તે માનવમાં જે લેકોત્તર વિવેક આવી જાય તે માનવ દેવ બની જાય, અને પરંપરાએ દેવને દેવ બને.
ભાવ સંવરની વ્યાખ્યા ચિલાતી વિવેકરૂપી દશામાં નિધીને પામ્યા બાદ હવે મુનિ ભગવતે તેને સંભળાવેલાં ત્રણ પદોમાંથી સંવર પર ઉંડાણથી ચિંતવન કરે છે. જીવનમાં ખરેખરો વિવેક પ્રગટયા બાદ આત્મા આશ્રવના નિધપૂર્વક પિતાનાં શુદ્ધ સ્વભાવમાં આવી જાય અથવા સુધા-પિપાસાદિ બાવીસ પરિસડ સમતાભાવે સહન કરવા પૂર્વક સમિતિગુપ્તિ આદિનું પાલન કરવું, અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન કરવું અને દશ