________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૪ બન્યા છે. આજે પણ ઉપાશ્રયમાં પગ નહીં મૂકનારા, સાધુઓના સમાગમમાં આવતાં ધર્મને રસ્તે એવા ચડી જાય છે કે, ઘડી ભર તેમના જીવનનું પરિવર્તન જોઈને ઘણી આશ્ચર્યમાં પડી જાય છે! જ્યારે ઉપાશ્રયના ચેરસ ઘસી નાંખનારા, કેટલીકવાર બાહ્યથી ધર્મ ઘણે કરતાં હોવા છતાં અંતરથી કેરા-કરાડ જેવાં હોય છે. કેટલીકવાર તે ઉપાશ્રયમાં બેસીને. આખો દિવસ ધર્મ કરનારા સાધુઓનાં પણ નિંદક બને છે. દ્રષ્ટિને અંતરમાં વાળીને ધર્મ થતું હોત તો આવું પરિણામ કેઈ કાળે ન આવત. કેટલાક પિતાના દેશે ઉપરજ દ્રષ્ટિ રાખીને અંતર દ્રષ્ટિથી પણ ધર્મ કરનારા હોય છે. તેવાઓનું ધર્મમય જીવન જોઈને ભલભલાને અનુમોદના કરવાની ઈચ્છા થઈ જાય.
દ્રષ્ટિ જેની બહિર્મુખ તે જીવ ગમે તેટલે ધર્મ કરતે હશે તો પણ એ જીવ ભવમાં જ ભટકવાને છે અને. દ્રષ્ટિ જેની અંતર્મુખ છે, અર્થાત પિતાના આત્માનાં લક્ષે જ જેની બધી ધર્મ પ્રવૃત્તિ છે, તે જીવ સંસારની ઘણી લાંબી મજલને પણ ટૂંકી કરીને બે-પાંચ ભવે મે પહોંચી જવાને છે. પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, बिन बादल वर्षा अति वर्षत बिन दिग बहत बतासा
संतो अचरिज रूप तमासा । - આકાશમાં એકેય વાદળ નથીને અનરાધાર વર્ષ થઈ રહી છે, એટલે ભગવાન દેશના દેતા હોય અથવા ગુરૂ ભગવતે જિનવાણી સંભળાવતા હોય ત્યારે વાણીના ધંધ