________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૪૬
*;
પીધા વિના ચાલે નહી'. થોડી વાર થાય કે બીડી ચગાવે, ત્યારે આ બીડી રૂપી કીડીએ પણ ચૈતન્યરૂપી કુંજરને અરેાખરના પેાતાના પાસમાં મધ્યેા છે. અનંત શક્તિના ધણી આત્મા એક બીડીના વ્યસનને એક ધડાકે છેડી શકતા નથી, કારણ કે તેને પેાતાની અનંત શક્તિનું જ ભાન નથી.
સિહના બચ્ચાએ જન્મકાળથી પેાતાને બકરો માની લીધા હાય, એટલે તે બધી ચેષ્ટાએ બકરાં જેવી જ કરે પછી આગળ પર કાઈ સિહુના ભેટો થતાં તેને પેાતાનાં સ્વરૂપનું ભાન કરાવી દે તે પછીની વાત જુદી છે પછી તે તે એવી સિંહ ગર્જના કરે કે, તેની આનુ—માજીનાં બધાં પ્રાણીએ ભાગવા માંડે તેમ આત્માને પણ તેની પાતાની અનત શક્તિનુ ભાન નહીં હૈાવાથી જડની જેમ બધી પ્રવૃત્તિ કરે છે, તેમાં તેને કોઈ સદ્ગુરૂરૂપી સિંહનો ભેટો થઈ જાય તેા જરૂર ચૈતન્યરૂપી સિંહ જાગી ઉઠે, અને પછી આડીના શુ. એકવાર કનક–કામિનીના પણ ત્યાગ કરીને ધને રસ્તે ચાલી નિકળે !
ચા કે બીડી ન છૂટે ત્યાં રાગ કે દ્વેષ છુટવા સહેલા નથી!
જ્ઞાનીએ તે ઉપદેશ આપીને રાગ-દ્વેષાદ્ધિ છેડાવવા માંગે છે, ત્યારે આ જીવ એક ચા કે ખીંડીને ત્યાગ કરી શકતા નથી, તા પછી સ્ત્રીના માહુ છોડીને એ બ્રહ્મચર્ય શુ પાળશે? અનંત શક્તિના ધણી આત્મા અને સ્વરૂપની અપેક્ષાએ સદ્ ચિદ્યાનંદ અને આન ંદધન એવા આત્મા એક
ર