________________
૧૪૫ ]
સાધિરાજ
વર્ષીતા હેાય છે, તે વર્ષા થવામાં વાદળાંની કાઈ જરૂર નથી. વર્ષા થાય એટલે તેના પ્રવાહ અમુક દિશા યા વિદિશામાં વહેતે હાય છે, જ્યારે જિનવાણીના પ્રવાહ તે મનુષ્યેાનાં હૃદય ભણી વહે છે અને તે પ્રવાહમાં પાપ કની અપેક્ષાએ વા જેવાં લાગતાં મનુષ્યા ગળી જાય છે, અને ધનાં ઉપલકીયા ર'ગવાળા કારા રહી જાય છે. આગળ વધીને પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે,
कीडी के पग कुंजर बांध्यो जल मे मगर पियासा संता अचरज रुप तमासा ।
ઘણા મનુષ્ય સરકસ જોવા જતા હાય છે. તેમાં અનેક પ્રકારનાં દશ્યો બતાવવામાં આવે છે. મનુષ્યા જોઇને હેરત પામે તેવા દછ્યા માટે ભાગે ત્યાં જોવા મળે છે. વાઘ અને અકરીને ભેગાં ઉભા રાખે, સિંહુ પર માણસને સવાર થયેલા બતાવવામાં આવે વગેરે આવા દ્રશ્યા તે મારી સામે બેઠેલા તમારામાંથી ઘણાંએ જોયા હશે, પણ કીડીને પગે કુંજર (હાથી) ખંધાયેા છે એવું દ્રશ્ય કયાંય કોઈ સરકસમાં તમારામાંથી કોઈનાં જોવામાં આવ્યું ? જ્યારે ચિટ્ઠાનંદજી કહે છે કે, સંતા ! જીએ આ કેવા વિસ્મયકારી તમાસા છે, કમ પ્રકૃતિરૂપી કીડી તેનાં પગે આત્મા રૂપી કુજર અધાયા છે. તે કમ પ્રકૃતિરૂપી કીડી જ્યાં ઠીક લાગે ત્યાં ચાર ગતિ રૂપ સંસારમાં આત્મા રૂપી કુંજરને ઘસડી જાય છે. એક કીડી કુંજરને, હું ફાવે, એ કેવુ દ્રશ્ય કહેવાય ?
નથી માનતા કે, કમલા સર્કસમાં એ આવું દ્રશ્ય તમને જોવા મળ્યુ. હાય ? આજે ધુમ્રપાન કરનારાઓને બીડી
૧૦