________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૪૮ બન્ને બાજુથી આગની લપેટમાં કીડી કે પગ કુંજર બાંધ્યું એ પદનું રહસ્ય સમજાવવામાં આવ્યું. ત્યાર બાદ લખે છે,
जलमें मगर पियासा, संतो अचरिज रुप तमासा ॥ જેમ સંત કબીરજીએ પણ લખ્યું છે કે,
पानीमे मीन पियासी मोहे सुनसुन आवस हांसी ॥ સરેવરના અગાધ જળમાં રહેનાર મત્સ્ય કહે કે હું તરસ્યા છું તે એ વાત તેની માન્ય કેણ રાખે ? તેમ અનંતસુખ આત્મામાં છે છતાં જીવ પિતાને દુઃખી માની બેઠે છે કારણ એને પિતાનાં અનંત અવ્યાબાધ સુખનું ભાન નથી. બહારનાં સુખ એ તે સુખાભાસ જેવાં છે! જ્યારે શાન્તિ અને સમાધિનું ખરું સુખ તે આત્મામાં જ રહેલું છે. જીવને ધન વગેરે ન મળતાં હોય તે તેની તૃષ્ણ ઘણું રહે છે અને પુન્યનાં ઉદયે મળી જાય તે જીવને તૃપ્તિ નથી !
આમ તૃષ્ણ અને અતૃપ્તિની બન્ને બાજુની આગની લપેટમાં જીવ એ તે ઘેરાઈ ગયું છે કે સ્વપ્ન પણ તે - શાન્તિ પામતે નથી! ધન વૈભવથી જીવને તૃપ્તિ થવાની નથી જીવને તૃપ્તિ સમ્યક જ્ઞાનથી છે માટે ખરૂં સુખ જ્ઞાનમાં છે. પણ ક્યાંય બહારમાં ખરું સુખ છે નહીં? દેવલોકના દેવે પણ ઈર્ષાની આગમાં ક્યારેક એવા લપેટાઈ જાય છે કે ત્યાં તેમને પણ વાસ્તવિક સુખ હેતું નથી તે