________________
સાધિરાજ
૧૪૨ ]
એ ત્રણે પદ્માની કોઈ જાદુઈ અસર ચિલાતીના આત્મા પર થઈ છે.
આજે મહિનાનાં મહિનાઓ સુધી વ્યાખ્યાના સાંભળવા છતાં કેટલાકે મગશેલીયા પત્થરની જેમ કેરાંધાકેાર જેવાં રહી જાય છે. સત્સંગના પ્રભાવ અપૂર્વ હાય છે. સત્સંગને પારસમણિની ઉપમા છે. પારસમણના સ્પર્શ લેઢાને થાય તે લેતું સુવર્ણ બની જાય છે, પણ. લેઢાને કાટ ચડેલા હાય તે પારસમણુના સંગ થવા છતાં લેતું લાતુ' જ રહી જાય છે. તેમ આજે ઘણાં આત્માએ ઉપર પાપ કર્મોના કાટ એવા ચડી ગયા છે કે, મહિનાઓ સુધી સત્સંગમાં રહેવા છતાં જીવનમાં પલટા લાવી શકતા નથી. તેમાં સત્સંગના દોષ છે તેમ માની શકાય નહીં. ઘુવડ, દિવસના ન જોઈ શકે તેમાં સૂર્યને શે। દોષ છે ? તેવી રીતે કોઈ અસાધ્ય દર્દથી ઘેરાએલા દી હાય ને ધ્રુવા ન જ ગુણ કરે તે તેમાં દવાના પણ શે દોષ છે? તેમ અમુક દર્દી ઉપર દવા ગુણ જરૂર કરે પણ કાળે કરીને ગુણ કરે છે.. કેટલાક દર્દી દવાથી તરત મટી જાય છે, તેવી રીતે કેટલાક હળુકમિ જીવા એવા હાય છે કે, તેને સત્સ`ગથી તરત લાભ થઈ જાય છે. જ્યારે કેટલાક કાટ ચડી ગએલાં લેાઢા જેવાં હાય તેના પહેલાં કાટ ઉખેડવા જોઈએ. કાટ ઉખડી જાય એટલે સત્સંગથી જીવને જરૂર લાભ થાય છે. જ્યારે કેટલાક તે તદ્દન સડી ગએલાં લેાઢા જેવા હાય છે, તેવા જીવે અસાધ્યદી જેવા હાય છે. અવિના તીર્થંકર જેવા મહાપુરૂષાથી પણ પ્રતિબંધને પામતા નથી ! કરડુ સીઝે તા અવિ મુઝે ! ગમે તેટલે અગ્નિ સળગાવામાં આવે છતાં કરડું મગ સીઝે નહી, તેમ ગમે તેવા મહાન
જીવા
S