________________
૧૩૭ ]
રસાધિરાજ ભેદે યતિધર્મનું પાલન કરવું, પાંચ ઈન્દ્રિયા અને મનનાં સ’કલ્પ–વિકલ્પરૂપ વિષયેાથી આત્માને નિવર્તાવવા તેને સવર કહેવામાં આવે છે. સત્તાવન ભેદે સંવર શાસ્ત્રોમાં વવાએલુ છે, અથવા પુન્ય કે પાપ બન્નેમાંથી એકને પણ નહી' ગ્ર કરનારી જીવની જે શુદ્ધ પરિણતિ તેને દેવાધિદેવ તીર્થંકરાએ સંવર કહ્યું છે. જે સંવર જીવ માટે અત્યંત હિતકારી અને સુસમાધિવાળો છે. આને ભાવસવર કહી શકાય. આ વ્યાખ્યા પૂ. ઉમાસ્વાતિવાચકે પ્રશમરતિ પ્રકરણ શાસ્ત્રમાં ફરમાવી છે.
या
पुण्यपापयेोरग्रहणे वाक्कायमानसी વૃત્તિઃ । सुसमाहिता हित संवरे वरद देशित रिश्चिन्त्यः ॥
પુન્ય શુભાશ્રવ છે તે પાપ અશુભાશ્રવ છે. આશ્રવના નિરાધ તે સવર છે. સવર અને નિરા એજ મનુષ્ય જન્મના સાર છે. જે સ`વર અને નિરાને દેવા આરાધી શકતા નથી તેને મનુષ્યેા આરાધી શકે છે, અને નર જન્મના ઉત્તમ ફળને મેળવી શકે છે. સંવર અને નિરાની સાંગેાપાંગ આરાધના મનુષ્ય ભવમાંજ થઈ શકે છે. માટેજ જ્ઞાનીએએ નર જન્મને અતિદુર્લભ કહ્યો છે. કેઈ પણ આત્માએ મનુષ્ય ભવને પામ્યા સિવાય મેક્ષપદને પામી શકતા નથી, અને મેાક્ષસાધક એવા સ’વર નિરાની સાંગોપાંગ અને સંપૂર્ણ આરાધના મનુષ્યભવ સિવાયનાં ખીજા કેઈપણ ભવમાં થઈ શકતી નથી. માટે જ્ઞાનીએ નરભવને મેાક્ષના દરવાજો કહ્યો છે.