________________
૧૩૧ ]
રસાધિરાજ
હૃદય શુદ્ધ થાય તે જ અંદરને
અખૂટ ભંડાર હાથમાં આવે
પાણી ડોળાએલું હોય ત્યાં સુધી તળીયે ભાગમાં પડેલી વસ્તુ દેખાય પણ નહીં. તેમ આત્મા કષાય ભાવથી કલુષિત બનેલું હોય ત્યાં સુધી અંદરનાં અખૂટ ભંડારનાં તેને દર્શન પણ થાય નહીં તે પછી પ્રાપ્તિ તે ક્યાંથી થઈ શકે? એટલે ચિલાતીને સુષમાનાં પિતા ધનાવહ શેઠ ઉપર જે કોઇ આવી ગએલે હતું તે શાન્ત પડી જાય છે તેને આત્મા ઉપશમ ભાવમાં આવી જાય છે. ચિલાતીની ઈચ્છા કઈ પણ ભેગે સુષમાને પ્રાપ્ત કરવાની હતી અને શેઠ પાછળ એવા પડી ગએલાં કે, તેની ઈચ્છા બર આવી નહીં. એટલે તેને શેઠ પર એકદમ ગુસ્સો આવી ગએલે હતે. જીવને જેમાં રાગ હેય તેની પ્રાપ્તિમાં બીજા કેઈ આડે આવે એટલે જીવને તેના પ્રતિ મનમાં દ્વેષ આવી જ જાય. અપરાધીનું પણ મનથી ખરાબ ન ચિંતવવું
તેનું નામ ઉપશમ.. જ્યાં કામ ઉત્પન્ન થાય એટલે કે તે આગળથીજ આવીને હાજર થઈ જ જાય છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે,
ઘાચતો વિચાપુ દાંર્તિપૂનારે संगात्सँजायते. कामः कामात्काधोऽभिजायते ।।
कोधाद् भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । . स्मृतिभ्रंशद् बुद्धिनाशये, बुद्धिनाशात् प्रणश्यति ॥