________________
ક્ષણ લાખેણી જાય
આકાશને માગે વિચરી ગયા.
ઉપશમ, વિવેક અને સવર આ ત્રણ શબ્દોની ચિલાતીના આત્મા ઉપર થયેલી જાદુઇ અસર
[ ૧૬૦
મુનિભગવંતે કહેલાં ત્રણે શબ્દો પર ચિલાતી ઉડાણુથી ચિંતવના કરે છે. જાણે ચિ'તનનાં સરેવરમાં ચિલાતી ડુબકી ખાઈ જાય છે. મુનિ ભગવતનાં વચનાએ તેની પર એવી સચેાટ અસર પાડી દીધી કે, અધમને રસ્તે ચડેલા તેના આત્મા જાણે ધના રસ્તા પકડી લે છે. સમુદ્રની અંદર મેાજા એ માર–પછાડ કરતાં કિનારા ભણી દોડતા હાય પણ જેવા કિનારા આવે કે માન્ત' થંભી જાય છે, તેમ આ ચિલાતીના જીવ કે બીજા પણ અનેક આત્માએ પાપકર્મ ભણી આંધળી દોટ મૂકી રહ્યા છે, પણ જેવા સત્સ`ગના યાગ થાય કે, ભલભલાના આત્મા એક વાર થ‘ભી જાય છે, અને તેનામાં સમ્યક્ વિચારણાં પેદા થઈ જાય છે. ચિલાતી જેવા ઘાર દુષ્કર્મ આચરનાર પર ત્રણ શબ્દોની કોઈ એવી તા જાદુઈ અસર થઈ છે કે, તેના પાપકમના અંદરના વંટોળ શાન્ત પડી જાય છે. તે વિચારે છે કે, સુનિ ભગવંતે મને ધર્મના સ્વરૂપમાં પહેલા જ ઉપશમના ઉપદેશ આપ્યા છે, અને વાત પણ તદ્દન સાચી છે. હવે જો સારે ધર્મને રસ્તે ચડવુ' હાય. તે પહેલાં અંદરનાં કષાયાને ઉપશમાવી દેવા જોઇએ.