________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૨૮:
એક ઝાટકે સુષુમાનું મસ્તક છેદી નાંખે છે. રાગ દશાની કેટલી ભયંકરતા હોય છે. રાગ તા ભલભલામાં હાય છે. રાગના અંધાપા નહી. હાવા જોઇએ. સુષુમા તરફ્ ચિલાતીને એટલે બધા રાગ હતા, એ એને મેળવી ન શકયા એટલે એને એમ થયુ* કે, હવે આના બીજા કોઈ કેમ લાભ ઉડાવી જાય? એટલે જીવ લઈ લીધા. ક્રૂરતાને લીધે માનવી કેવું કૃત્ય કરી બેસે છે? છતાં આવા આત્માએ પણ સત્સંગનાં ચાગે પલટા થઈ જાય છે તે આગળ ઉપરના વિવેચન. પરથી સમજી શકાશે.
વિયાગને વૈરાગ્યમાં વાળે તેજ ખરા જ્ઞાની
તેનાં મસ્તકને હાથમાં લઈને ઝડપથી તે કોઈ ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. સુષુમાનુ ધડ તે ત્યાં પડેલુ છે. તેનાં પિતા પણ ત્યાં આવી પહેાંચ્યા, પણ એ પહેલાં તે મૃત્યુને પામી ચૂકી હતી. શેઠનાં તેને બચાવવાનાં પ્રયાસે નિષ્ફળ ગયા. શેઠને અને તેનાં પાંચે ભાઈ એને ઘણું લાગી આવ્યું. ઘણા વિલાપ કર્યાં, પણ હવે તે કઇ ઉપાય રહ્યો ન્હાતા. શેઠ ધર્માંના સંસ્કારવાળા હતા. હૃદયમાં વૈરાગ્ય ભાનનાનું ચિંતન કરતાં શેઠ પેાતાના ઘેર આવ્યા અને પેાતાની પુત્રીના વિયાગને વૈરાગ્યમાંવાળી શેઠે પ્રવજયા અંગીકાર કરી લીધી ! પુત્રી તરફના ખરે પ્રેમ આને કહેવાય. જ્યારે આજે શ-કકળ ખૂબ કરશે, પણ વિચાગનાં પ્રસ’ગને વૈરાગ્યમાંવાળી ધમના રસ્તા નહી લે.