________________
ક્ષણ લાખેણું જાય
[ ૧૧૬ વસ્તુ સ્વરૂપની વ્યાખ્યા છે, અને સમકિતને પણ કોઈએ કાંઈ ઠેકો રાખેલે નથી. જે કેઈ આત્મા પોતાની દ્રષ્ટિને સમ્યફ બનાવે તે સમ્યકત્વને પામી શકે છે.
સમતિના પડીકા ન હોય એક તિર્યંચ ગતિના તિર્યંચની કે નરકગતિના નારકની દ્રષ્ટિ નિર્મળ થાય અને તે જીની તત્વમાં રમણતા. આવી જાય તે તે પણ સમકિત પામી શકે છે. તે પછી દેવ અને મનુષ્યો તેવા પરિણામને પામી શકે તેમાં નવાઈ શી છે? માટે સમજી જ લેવાનું કે, સમ્યકત્વના કયાંય. પડિકા બંધાતા નથી. જીવ પિતાને પરિણામને શુદ્ધ કરીને સમ્યકત્વને પામી શકે છે. કોઈ કહેતા હોય કે અમારા પંથમાં ભળે તેજ સમક્તિ પામે તે સમજવું કે તે તેને ઉન્મત્ત પ્રલાપ છે.
अमृतरसास्वादज्ञकुभक्तरस, लालितोऽपि बहु कालम् । त्यक्त्वा तत्क्षणमेन, वाग्छत्युच्चैरमृतमेव ।।
અમૃતરસ જેવા ભેજનના સ્વાદને જાણકાર હેય અર્થાત્ કોઈવાર કે ઈ માણસે અમૃત ભેજન આગેલું હોય અને ત્યારબાદ તેના સ્થિતિ-સંજોગે પલટાતાં તેને ઘણા લાંબા કાળ સુધી સામાન્ય કદન જેવાં ભેજનથી પિતાને નિર્વાહ કરે પડતું હોય છતાં તે અંતરથી તે અમૃત ભજનની જ વાંછના કરતે હોય છે. તેવી રીતે અપૂર્વકરણના પરિણામથી જેણે સમ્યકત્વરૂપી અમૃત રસને સ્વાદ ચાખેલે