________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૧૮ સંઘર્ષોને આજે અંત આવી જાય. “જર, જમીન ને જેરૂએ ત્રણે કજીયાના રૂ” એમ કહેવતમાં કહેવાય છે. પણ દ્રષ્ટિ સમ્યક થઈ જતાં મનુષ્ય ધન-વૈભવની અનિત્યતાં અને અસ્થિરતા વિચારતે થઈ જાય પછી જર, જમીન ને જેરૂ વચ્ચેનાં કલેશે પણ એની મેળે શાન પડી જાય છે. આજે દુનિયામાં ચોમેર અશાંતિનું વાતાવરણ છે. કારણ કે સૌને પરિગ્રહ અને ભેગની ભૂખ લાગેલી છે. પરિગ્રહ અને ભેગની તૃષ્ણ, દ્રષ્ટિ જે નિર્મળ થાય તે જ ઘટે અને પછી તે જગતમાં સર્વત્ર શાન્તિ જ સ્થાપવાની છે. પછી તે માનવીની પાસે ધન હશે તે પણ તે એમ વિચારશે કે, ધનને ધર્મનાં કાર્યોમાં સન્માર્ગે વ્યય થાય અને જન હિતના કાર્યોમાં તેને ઉપયોગ થાય એજ મળેલા ધનનું વાસ્તવિક ફળ છે. દુનિયામાં બધા કલેશ-કંકાસ અને સંધર્ષોનું મૂળ જીવની મિથ્યાદ્રષ્ટિ છે અને તે બધાના અંત માને ખરે ઉપાય જીવની સમ્યદ્રષ્ટિ છે.
આવરણ હટે તો ગુણે પ્રગટ તેવી દ્રષ્ટિ કર્મોનાં ઉપશમ ક્ષપશમ કે ક્ષયથી પ્રાપ્ત થાય છે માટે ભાવક્ષણ એ ક્ષપશમાદરૂપ છે. સમ્યકત્વ દેશવિરતી માટે ચારિત્ર કે સર્વ વિરતી ઉપશમશે કેક્ષપકશ્રેણી કે પરંપરાએ કેવલજ્ઞાન એમાના કેઈપણ ગુણ કર્મોના ઉપશમ ક્ષપશમ કે ક્ષય વિના પ્રાપ્ત થતાં નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિના ગુણે આત્મામાંથી જ પ્રગટાવવાના છે. કયાંય બહારથી પ્રગટવાના નથી, પણ જેમ જેમ કર્મોના આવરણે હઠતાં જાય છે તેમ તેમ ગુણ પ્રગટે છે