________________
રસાધિરાજ
[ ૮૮
માનવી વાત વાતમાં જે ધાવેશમાં આવી જાય છે તે એમ સૂચવે છે કે, તેણે મેાક્ષમાર્ગના સાર જાણ્યા નથી. આ શ્લોકના ઉત્તરાર્ધીમાં તેા જાણે બધા આગમાનુ” રહસ્ય સમાવી દીધુ છે. ખ ́ધકસૂરિજીનાં શિષ્યાની ક્ષમાપર તે ભલભલાં આફ્રિન થઈ જાય તેવી તેમણે ક્ષમા રાખી છે. આવી ક્ષમાને જ શાસ્ત્રોમાં લોકોત્તર અથવા ધર્માંત્તર ક્ષમા કહેવામાં આવે છે. માનાં સારને પામેલાં એ પુરૂષા હતા તાજ એક ક્ષણવારમાં અનંતા ભાવાનું સાટું વાળી સંસાર તરી ગયા. જગતને રૂડુ દેખાડવા તો દરેક મનુષ્યાએ ઘણું કયુ' છે પણ એ મહાન આત્માએએ તે। જેમ આત્માનુ રૂડુ થાય તેમ કર્યુ છે.
આચાર્ય પાતે વિરાધક ભાવમાં
હવે આ બાજુ બંધક અણુગારની વાત પાલકે માન્ય ન રાખી, અને એમના દેખતાં બાળમુનિને પણ પીલી નાંખ્યા. એટલે ખધક આચાયની ધીરજ ખૂટી અને એમના આત્મા અંદરથી થરથરી ઉઠયો. અરે ! આ પાલકની દુષ્ટતા તે મે' પહેલેથીજ જાણી હતી. પણ આ ગામના રાજા કે, જે સ'સારી પક્ષે મારે સગા બનેવી થાય, તેને કે આ નગરનાં નગરવાસીઆ, કોઈ ને કાંઈ પડી નથી ! ખ`ધક આચાર્ય ત્યાં ને ત્યાં નિયાણું કરે છે કે, “મારા આ તપસયમનું કાંઈ પણ ફળ હોય તે હુ· આ પુરોહિત રાજા તેનાં કુળ અને દેશના નાશ કરનારો થાઉ” આવું. નિયાણું આંધતા તે ખધક આચાય ને પણ પાલકે પીલી નાંખ્યા. ખધક આચાનાં પાંચસે શિષ્યે। આરાધક ભાવમાં રહી