________________
૧૦૭ ]
રસાધિરાજ ત્યારબાદ ત્રીજા પ્રકારમાં કાળક્ષણ આવે છે. ધર્મ કરવાને અવસર તે કાળ ક્ષણ. તે અવસર્પિણીના કાળમાં એક કોટા-કેટી સાગરોપમના કાળથી કંઈક અધિક કાળ ધર્મને હોય છે. ત્રીજા આરાના છેલ્લા ભાગથી ધર્મશાસનની શરૂઆત થાય છે, તે આખાએ ચેથા આરામાં ધર્મશાસન જવવંતુ હેય છે, અને પાંચમાં આરામાં પણ ધર્મશાસન. હોય છે. તે જ રીતે ઉત્સપિણમાં પણ ત્રીજા અને ચોથા આરામાં ધર્મશાસન હોય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી બનેને મળીને વીશ કેટા-કોટી સાગરોપમ પમાણ કાળ હોય છે. તેમાં ધર્મને કાળ ફક્ત બે કેટ-કેટી સાગરોપમથી કંઈક અધિક જેટલું હોય છે. બાકી તેમાં ઘણેખરે યુગલિક કાળ હોય છે અને અવસપિણિની અપેક્ષાએ છઠ્ઠા આરાને અને ઉત્સપિણિની અપેક્ષાએ પહેલાં બીજા આરાને કાળ ધર્મ માટે અનુકુળ હોતું નથી. માટે વીશ કેટ-કેટી સાગરેપમના કાળમાં બે કેટા–ટી સાગરોપમને જે કાળ ધર્મ માટે અનુકુળ કહેવાય તેને કાળ. ક્ષણ કહી શકાય. મહાવિદેડ ક્ષેત્રમાં તે સદાએ ચેથા આરાને કાળ હોય છે. એટલે ત્યાંતે ધર્મ માટે કાળ ક્ષણની ઘણીજ અનુકુળતા સમજવી.
આપણે કેવા નસીબદાર આપણને પંચમ કાળમાં પણ જિનશાસન જેવું શાસનમળ્યું છે, એટલે આપણે તે ઘણું નસીબદાર કહેવાઈએ. ૫. હેમચંદ્રાચાર્યે કલિકાલને પણ નમસ્કાર કર્યા છે.
__ नमोऽस्तु कलये यत्र त्वदर्शनमजायत ।