________________
રસાધિરાજ
[ ૯૨ મહેન્દ્ર દેવલોકમાં દેવતા થશે. આ જટાયું પક્ષીને જીવ એજ દંડક રાજાને જીવ હતે.
અમુક ગુણઠાણાની ભૂમિકા સુધી
આલંબનની જરૂર રહેવાની જ. આપણી વાત એ હતી કે, “રસાધિરાજ” શાન્તરસને મહિમા કેટલે બધે અપરંપાર છે. પાંચસે મુનિવરે શાન્ત રસમાં પિતાના આત્માને ઝીલાવીને મેક્ષપદનાં અધિકારી બની ગયા, અને બંધક આચાર્ય આવેશમાં આવી ગયા તે તદ્ભવ મુક્તિગામી ન બની શક્યાં. કે તેઓ પણ મેક્ષગામી આત્મા છે. પણ નિયાણાનાં લીધે તેમને સંસાર વધી ગયે. “રસાધિરાજ” નાં આખાએ વિવેચન ઉપર કળશ ચડાવવા માટે આ દ્રષ્ટાંત છેલ્લે આપવામાં આવ્યું છે. જિન પ્રતિમા પણ શાન્તરસની સાધના અને મનની એકાગ્રતા માટેનું પ્રબળ આલંબન છે. એટલું જ નહીં પણ સ્વરૂપ પ્રાપ્તિનું કારણ અને નિર્મળ ધ્યાન ધરવા માટેનું પુષ્ટાલંબન છે. અમુક ગુણઠાણાની ભૂમિકા સુધી કોઈને પણ આલંબન વિના ચાલવાનું નથી.
વિષમ કાળમાં બે મુખ્ય આલંબનો
વિષમ કાળમાં જિનબિંબ અને જિનઆગમ એ બે જ મુખ્ય આલંબને છે. ઉપર શ્રેણી ચડવા કંઈને કંઈ આલંબન તે જોઈએ જ. બારમાં ગુણઠાણાના છેલ્લા સમય સુધી શ્રતનું આલંબન હેય છે. તે પછી નીચલા ગુણઠાણે તે