________________
ક્ષણ લાખેણું જાય
[ ૧૦૨ મળ દુર્લભ છે. કારણ કે, આર્ય દેશમાં ધર્મ પામવાના , અને જીવનમાં ઉત્તમ સંસ્કાર પિષવા અંગેનાં નિમિત્તો ઘણાં છે. પણ એટલાથી અનાર્ય દેશમાં જન્મેલાં સત્સંગના પ્રભાવે અથવા પિતાની હળ કર્મિતાના પ્રભાવે આર્ય ન જ બની શકે અથવા ધર્મ ન જ પામી શકે તેવી કેઈ એકાંતે વાત છે જ નહીં. શાસ્ત્રોમાં આદ્રકુમારનું દ્રષ્ટાંત મજીદ છે. તેઓને જન્મ અનાર્ય દેશમાં થયું હતું, છતાં અભયકુમાર જેવા મિત્રના સત્સંગના પ્રભાવે આદ્રકુમાર આર્ય તે એવાં બન્યા કે, અંતે અણગાર બન્યા અને કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા.
અધ્યાત્મમાંજ ખરી શાન્તિ
જ્યારે આપણને મડાન પુન્યના ઉદયે આર્ય દેશમાં મનુષ્ય જન્મ મળે છે. તે આપણા સંસ્કાર તે કેટલા ઉંચા હોવા જોઈએ? એકલા ભૌતિકવાદ તરફનો નહીં પણ આપણા જીવનને ઝોક અધ્યાત્મવાદ તરફને હોવો જોઈએ. પશ્ચિમના લેકે અધ્યાત્મવાદ તરફ વળતા હોય તે એ ઘણાં જ આનંદની વાત કહેવાય, પણ આપણને તે અધ્યાત્મવાદ વારસામાં મળ્યો છે. આપણા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં અધ્યાત્મનું લક્ષ પહેલું હોવું જોઈએ. કેઈપણ પ્રવૃત્તિ કરતાં તેમાં પાપને ડર પહેલે હું જોઈએ. કુટુંમ્બીઓના ભરણ પિષણ માટે ભલે અમુક પ્રવૃત્તિ કરતાં હોઈએ પણ તે કુટુંબીઓનાં મેહમાં પિતાને આત્મા ન ભૂલાઈ જ જોઈએ. આત્મા અને પરમાત્માને ભૂલીને કંઈ પણ કરવા ગયા તે પરિણામ અંતે આપણું માટે સારું નહીં હોય