________________
રસાધિરાજ
છે. તે જીવને વર્તમાનમાં કો ભેગવવા પડે છે, પણ ભવિષ્ય તેનું ઉજવલ છે. પાપની પાછળ પુન્યની પરંપરા તે પુન્યાનુબંધી પાપ. વર્તમાનમાં ધર્મ કરનારા ઘણા દુઃખી દેખાય છે, પણ ધર્મ આચરતા હોવાથી અને પોતાની શક્તિ મુજબ શુભ કાર્યો કરતા હોવાથી, ભાવિમાં સુખી થવાના છે. પુણિયા શ્રાવક આમાં દ્રષ્ટાંત રૂપ છે. અંતરાયના ઉદયે પિતાની સ્થિતિ ઘણું નબળી હોવા છતાં ક્યારેય પણ પુણિયા શ્રાવક સાધર્મિક ભક્તિને લાભ ચુકેલ નથી. - પાપની પાછળ પાપની જ પરંપરા ચાલુ હોય, તેને પાપાનુબંધી પાપ કહેવામાં આવે છે. વર્તમાનમાં જીવ પૂર્વના ઉદયમાં આવેલાં પાપ ભગવતે હોય અને પાપ આચરીને નવાઘેર કર્મ બાંધતે હોય તેને પાપનુબંધી પાપ કહેવામાં આવે છે. તેવા જીવે વર્તમાનમાં પણ ઘણા જોવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કાલસોરિક કષાઈ વગેરેના દ્રષ્ટાંતે નોંધાએલાં છે. એ જ પાપનુબંધી પાપના ઉદયવાળા હતા. અહિં પણ દુઃખી થયા અને અત્યારે દુર્ગતિનાં દારૂણ દુઃખ ભેગવી રહ્યા છે.
: - પુન્યએ શુભાશ્રવ છતાં પુન્યાનુબંધી
પુન્યની સંપૂર્ણ ઉપયોગીતા
આ પુન્ય પાપની ચૌભંગી છે. પ્રત્યેક ચૌભંગીમાં બે ભાંગ ગ્રહણ કરવા એગ્ય હોય છે, અને બે ભાંગા પરિહરવા રોગ્ય હોય છે. આ પુન્ય પાપની ચભંગીમાં કન્યાનુબંધી પુન્યને ભાગે અને પુન્યાનુબંધી પાપને ભાગે એ બન્ને
.