________________
•S3 ]
સાધિરાજ
ખંધકસૂરીના પાંચમેા શિષ્યાનું દ્રષ્ટાંત
પૂર્વકાળમાં ઘણાં મહાપુરૂષોએ પોતાના જીવનમાં અનુપમ શાન્તરસ પાયેલા છે. તેમાં ખધકસૂરીનાં પાંચસે શિષ્યાનું શાસ્ત્રામાં જે વૃત્તાંત આવે છે તે અનુપમ દ્રષ્ટાંતરૂપ છે. ભગવાન મુનિસુવ્રત સ્વામિનાં કાળમાં કુંભકાર કટક નામે એક નગર હતું. તે નગરમાં દંડક નામે રાજા રાજ્ય કરતા હતા. તે જ સમયમાં શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામને રાજા હતા. તે રાજાને ધારિણી નામે મહારાણી હતી. ખધક નામે તેને પુત્ર હતા, અને પુરંદરયશા નામે તેને એક પુત્રી હતી. જિતશત્રુ રાજાએ પેાતાની પુત્રી પુરંદરયશાને કુંભકાર નગરનાં દંડકરાજા વેરે પરણાવી હતી.
પાલક પુરાહિતના જૈન ધર્મને દુષિત કરવાના દુષ્પ્રયાસે
એકવાર કઇ પ્રસ`ગે ઢંકડરાજા પેાતાના પાલકનામના બ્રાહ્મણુ પુરે હિતને જિતશત્રુ રાજાને ત્યાં મેકલે છે. પાલક જિતશત્રુ રાજાની રાજસભામાં દાખલ થયેા એ સમયે રાજા પિતા સાથે જૈન તત્ત્વજ્ઞાન અંગેની સુંદર વિચારણા કરી રહ્યા હતાં. ત્યાં વચમાંજ દુષ્ટ બુદ્ધિવાળા પાલક કુદી પડે છે, અને જૈનધર્મને દુષિત કરવા અંગેને દુષ્ટ પ્રયાસ કરે છે. પાતાના અસ’બધ્ધ અપરિપકવ વિચારેની રજુઆત કરવાવડે જૈન ધર્મોને વગેાવવા ખાટાં દોષારાપણુ કરે છે, જૈના ઈશ્વરને કર્તા માનતા નથી. જૈનધમ આવા છે ને