________________
૭૭ ]
રસાધિરાજ
=
=
==
=
=
પાંચસે શિષ્યની આરાધના એજ મારા માટે
અપૂર્વ લાભ પ્રભુના શ્રીમુખેથી આ મુજબની ઘટના સાંભળીને ખંધકસૂરીએ ફરી પ્રભુને પ્રશ્ન કર્યો કે, ઉપસર્ગ ભલે મરણત થાય; પણ અમે બધાં આરાધક થઈશું કે વિરાધક ? ત્યારે પ્રભુએ પ્રત્યુત્તરમાં ફરમાવ્યું કે, તમારી સિવાય બધા આરાધક થશે. બંધક આચાર્યે વિચાર્યું કે, મારા પાંચસે. શિ આરાધક બનતા હોય તે હું તેમના આરાધકપણમાં નિમિત્ત શા માટે ન બનું? પાંચસે સાધુઓ આરાધભાવને. પામી કેવલજ્ઞાનને પામતા હોય તે મારે ફેરે સફળ છે. માટે પ્રભુ મને આપ એ બાજુ વિચરવા માટેની આજ્ઞા. ફરમાવે. પ્રભુ કાંઈ બેલ્યા નહીં. મૌન ભાવમાંજ રહ્યાં. ભગવાને તે સંક્ષેપમાં સાર સંભળાવી દીધું હતું, છતાં બંધક આચાર્યને લાગ્યું કે, આટલા બધા આત્માઓનું કલ્યાણ થાય છે માટે મારે એ તરફ વિહાર લંબાવવું જોઈએ અને આ રીતને નિર્ણય કરી તે તરફ વિહાર કરે છે. રામાનું ગ્રામ વિચરતા વિચરતા બંધક આચાર્ય પિતાના પાંચ શિષ્યની સાથે કુંભકાર નગરની સમીપમાં આવી પહોંચે છે આ. બાજુ આવવાની પાછળ તેમને ધ્યેય ઘણે ઉંચે છે. બહેન-બનેવી અને અન્ય જીને પ્રતિબંધ કરવાના ધ્યેયથી ખૂબજ ઉગ્ર વિહાર કરીને પધાલ્લાં છે. બદલો લેવાની વાત શાસ્ત્રોમાં છે જ નહીં. પાલકને પણ અંધકસૂરી કુંભકાર નગરે પધારી રહ્યા