________________
૬૯ ]
પ્રાપ્ત થયું ભુરમાઈ ગયું.
સાધિરાજ
અને જગત આખુ કદાગ્રહની ખાટી છાસમાં
વિષમતાની જગ્યાએ સમતા આવ્યા વિના કાઈ ના પણ ઉદ્ધાર નથી
એકાંતવાદીએ તત્ત્વને પણ પામી શકતા નથી તે મેાક્ષને તેા કયાંથી પામી શકે? એટલા માટે પૂ. હરિભદ્ર સૂરીજીને ફરમાવવું પડયું છે કે ટ્વિગમ્બર હોય કે શ્વેતામ્બર હાય, બુદ્ધ હાય કે કોઈ અન્ય મતાવલ બી હાય તેઓ કોઈ પણ મતને અવલખતા હેાવા માત્રથી મેાક્ષને
(
પામી શકતા નથી.
समभाव भावि अप्पा लहइ मोक्खं न संदेहो ।
પણ જેને આત્મા સમભાવથી ભાવિત બનેલે છે તેજ મેાક્ષને પામી શકે છે. રાગદ્વેષની વિષમતાના અંત આવ્યા વિનાં જીવ વીતરાગતાને પામતા નથી. વીતરાગતા આવ્યા વિના જીવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, અને તે વિના જીવના મેક્ષ થઇ શકતે નથી. આજ વાતની પુષ્ટિમાં પૂ. હેમસ દ્રાચાર્યજીએ ક્માવ્યું છે કે,
भव बीजांकुर जनना रागाद्याः क्षयमुपगता यस्य ब्रह्मावा विष्णुर्वा हरो जिनोवा नमस्तस्मै ।
ભવખીજના અ‘કુરને ઉત્પન્ન કરનારા એવા રાગ-દ્વેષાદિ દોષા