________________
રસાધિરાજ
[
ઘરમાંજ દૂધપાક હોય તે બહાર ખાટી છાશની ભીખ માગવા જાય કેણુ ? તેમ આત્મામાંજ જ્યાં શાન્તરસ હિલેાળા દઈ રહ્યો છે ત્યાં બહારના હિંડોળે હિંચકવા જાય કાણુ ? અર્થાત્ બહારના પાંચ ઈન્દ્રિયાનાં વિષયામાં સંચાર કરે કોણ ?
અંતરના અમી તેા ગુરૂમાતાજ પાઇ શકે
તે પેાતામાં સમાઈ જાય તે અંદરમાં તે શાન્તરસના ધારીયા ચાલ્યા જાય છે. પછી તેા અંદરની શાન્તરસની ધારામાંથી જીવને જે સુખ અને શાન્તિ મળે તે સ્વગ માંથીએ મળવુ' દુ`ભ છે. પૃથ્વીની અંદરમાં જેમ જળની સરવાણી છે, તેમ આત્મામાં શાન્તરસની સરવાણી છે, પણ તે આત્મા ઉપર જે દોષાનાં થરના થર જામેલા છે તેને ઉખેડીને ફેંકી દઇએ તે એ સરવાણી પ્રગટ થાય. જેમ પૂ. આનધનજી ફરમાવે છે કે,
गगनमंडल अध बिच कुंवा वहां है अमिकावासा | सगुरा होयसेो भरभर पीए नगुरा जाए प्यासा । अवधु सो जोगी गुरु मेरा । ગગનમડલ એટલે નાભિમડલના ભાગમાં આત્માના આઠ રૂચક પ્રદેશ, જે સદા ઉઘાડા હોય છે એટલે કનાં આવરણ તે પ્રદેશેા પર લાગતા નથી. તેમાં શાન્તરસ સ્વરૂ૫ એકલા સુધારસ ભર્યાં છે, અથવા કનાં આવરણા જ્યારે હુઠી જશે ત્યારે આત્માનાં પ્રદેશે પ્રદેશ અનત અવ્યાબાધ સુધારસથી છલકાઈ જશે. આત્માના એક એક પ્રદેશમાં અનતા ગુણા