________________
રસાધિરાજ
[ પર પ્રતિકમણનું પ્રાણ પ્રતિકમણમાં આયરિય ઉવજઝાએ સૂત્ર આવે છે, તે પણ ચાર ભાવનાની જેમ જીવનમાં શાક્તરસ જમાવવા અતિ ઉપગી છે.
आयरिय उवताए રીતે સામિા ફુટ જગ..
जेमे केइ कसाया सव्वे तिविहेण खामेमि ।। આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ ગણ અહિં એક આચાર્યની સંતતિ તે કુલ કહેવાય, અને એક વાંચના સમુદાય તે ગણ કહેવાય. આટલા પ્રતિ મેં કષાય કર્યો હોય. તે તે સર્વેને ત્રિવિધે ખમાવું છું. આમ તે પૂ. આચાર્ય ભગવાન ઉપર કોઈ ગુસ્સે ન કરે, પણ આચાર્ય મહારાજ શિષ્યોને યોગ્ય શિખામણ આપતા હોય ને મન પરિણામ બગડયા હોય. તે ત્રિવિધ ક્ષમા યાચું છું. ઉપાધ્યાયજીનું કામ સાધુ સમુદાયને પઠન-પાઠન કરાવવાનું છે. એ દરમ્યાન બરાબર પાઠ નહીં કરતા કેઈ સાધુને ઉપાલભે દેવો પડે, એ દરમ્યાન કેઈ કષાયનું નિમિત્ત બન્યું હોય તે. ઉપાધ્યાયજીને પણ ત્રિવિધ ખમાવું છું. તે પછી શિષ્ય સાધર્મિક કુળ કે ગણ કે પ્રતિ પણ કપાય કર્યો હોય તે. વિવિધ ક્ષમા યાચું છું. શિષ્ય ઉપર ક્રોધ કર્યો હોય તે ગુરૂ પણ કષાયને ઉપશમાવવા શિષ્યને ખમા ! કેવી જૈન દર્શનની મૌલિકતા છે. ?