________________
૫૧ ]
સાધિરાજ
શકે છે. મત્સ્ય જેવા પાણીની બહાર આવે કે તેને તરફડવાનુ છે, તેમ આંત્મા પણ જેવા તેની દશાની બહાર જાય કે તેને તરફડવાનું જ છે.
સ્વભાવ
આનના ઝરા
આત્મામાં આવે નિર્દોષ આન ંદ ભર્યાં હોવા છતાં મનુષ્યા બહારમાં જ્યાંત્યાં આનંદની શોધ ચલાવી રહ્યા છે. તે માટે કોઈ નાટક-સિનેમામાં જાય છે, તે કોઇ કલઓમાં ભટકે છે, તે કંઈ વળી માથેરાન ને મહાખલેશ્વર જાય છે, પણ એમાંથી જે આનંદ લુંટાય છે તે તામસી કે રાજસિક આનંદ છે. તે કોઇ સાત્વિક કે આત્મિક આનંદ નથી. સતસંગના આનંદ એ સાત્વિક આનંદ છે. સમતારસને આન તે આત્મિક આન છે. બાકીનાં જે પ્રકાર છે તે તામસિક અને રાજસિક છે. વિષયવાસનાં, નાટકસિનેમા, શિકાર જ્યાં-ત્યાં ભટકવું, જે તે ખાવું, એ એ અધાં તામસિક અને રાસિક આન'નાં પ્રકારો છે. તેવા આનંઢ લુટવામાં એ કર્મીના અધ છે, તેવા ન ૢ લુટવા જતાં કયારેક આપણા આત્માજ લુંટાઇ જાય છે. માટે આત્મામાંજ શાન્તરસ ભર્યાં છે તેમાંથી જેટલા લુટાય તેટલે આનંદ લુટી લે. કોઈ પણ પ્રકારના ” મનમાં સતાપ ન હોય, ન મનમાં આધિ હોય, ન વ્યાધિન—ઉપાધિ હોય. નિરવ સમાધિ હોય પછી તેના જેવો દુનિયામાં ખીજો આનદ કયા છે તે જ ખરો આનદ છે. આ આનદ કર્યાંય અહાર બજારમાં વે'ચાતા મળતા નથી, તે તે આત્મામાંથી લુંટવાના છે.