________________
૩૧ ]
રાધિરાજ શુભ પરિણામને પ્રાપ્ત કરે છે, તે પછી આત્મામાં શાન્તરસ એવે છલકાય છે કે, તે પિતાના અપરાધીનું પણ મનથી ખરાબ ચિંતવે નહીં. અનંતાનુબંધી કષાયની કટુતા આત્મામાંથી નીકળી જતાં આત્મામાં શમમાધુર્ય પ્રગટે છે સમ્યક્ત્વના પરિણામ આત્મામાં જે ટકી રહે અને આત્મા તે પરિણામથી જે પડી ન જાય તે ઉત્તરોત્તર ભાવનારસ વૃદ્ધિને જ પામતે જાય છે અને જીવન ભાવનામય બની જાય છે જીવનને ભાવનામય બનાવવું એજ શાક્તરસ સાધી લેવા માટે અમેઘ ઉપાય છે.
મિત્રીભાવનાને અપૂર્વ આનંદ પૂ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મ કલ્પદ્રુમમાં ફરમાવે છે કે,
“વિશ્વનન્તપુ ચરિ ક્ષણમેવં નાખ્યો , भजसि मानस मैत्रीम् तत्सुख परमत्र
પત્રાવ્યનુપે ન મૂવ વાતુ હે આત્મન, પ્રાણી માત્ર ઉપર સમભાવ કેળવીને તું એક ક્ષણવાર પણ મૈત્રી ભાવના ભાવીશ તે તને આ ભવ ને પરભવમાં સુખ એવું મળશે કે પૂર્વે તે કદિ પણ નહી અનુભવ્યું હોય છે તેવું અપૂર્વ” સુખ તને મળશે. બાહ્ય દ્રષ્ટિવાળાને તે સુખ ખ્યાલમાં પણ નહીં આવે, પણ સર્વ છે મારા મિત્ર છે, તેમાં કઈ મારા દુશ્મન નથી. મારા દુશમને બહારમાં નથી પણ ભીતરમાંજ છે. રાંબ–પાદિ
* ' !
!
!