________________
૪૫ ].
રસાધિરાજ
કેટલાકને પાપ આચરવામાંજ મજા આવતી હોય છે, કેઈને છેતરે તેમાં પોતાની હુંશિયારી માનતા હોય છે. વિશ્વાસઘાત જેવા ઘેર કૃત્યે કેટલાકે જીવનમાં આચરતા હોય છે, કેટલાકે પારકી નિંદામાં જ રસ લેતા હોય છે, નિંદક વૃત્તિના મનુષ્ય દેવ-ગુરૂને, ધર્મ ઉપર પણ કેટલીકવાર ઉતરી પડે. છે. એવા જ કેવાં ઘરકર્મ બાંધે છે તે અનંતજ્ઞાની સિવાય કેણ કહી શકે ?
આપણે તે શાસ્ત્રોને આધારે કહી શકીએ કે, એવા ઘોર કર્મ બાંધે છે કે, ભવભવમાં તેમને દુર્ગતિનાં અધિકારી બનવું પડશે. આવા પાપને રસ્તે ચડેલાં છ પ્રતિ કયારેક સહેજે મનમાં ધૃણા આવી જાય છે, પણ શાસ્ત્ર ફરમાવે છે કે, તેવા જીવો પ્રતિએ મનમાં ધૃણા નહીં લાવવાની, તેમ. તેવા કૃત્ય આચરનારાઓ પ્રતિ ગુસ્સે પણ કરવાનું નથી, પણ કર્મોદયને જ વિચાર કરવાનું કે,
. सकल जीव हे कर्माधीना अचरीज कच्छुअन लीना आप स्वभावमें
अवधु सदा मगनमें रहना । આવી સમ્યક વિચારણનાં બળે જીવ માધ્યસ્થભાવમાં આવી જાય છે.
બંધ આપતાં કોઈ ન બુઝે તો , - મનમાં ઉદ્વેગ આણવો નહીં. - કઈ પણ જીવને સાચે રસ્તે ચડાવવા આપણી શક્તિને આપણે પુરતે ઉપયોગ કરવો. તેને માર્ગની સમજણ આપવામાં જરાએ કચાસ રાખવી નહીં. આપણી બધી