________________
[૪૪ -
રસ્પધિરાજ' ઉપયોગ કરે અથવા બીજી રીતે પણ દુરૂપયોગ કરે. સશક્ત મનુષ્ય પણ કેટલીકવાર માંગવા નીકળી પડે છે, અને આવી રીતે તેમને મદદ મળે એટલે ઉલટા વધારે પ્રમાદી બને. માટે ઘર આંગણે આવેલા દીન-હીનને અશક્ત માણસને અન્નનું પિષણ આપવું એ સૌથી શ્રેષ્ઠ દાન છે. સુપાત્રે દાન દેવા માં પાવાપાત્રને પણ વિચાર રાખ પડે. બાકી દીન–અનાથને અનુકંપાબુદ્ધિએ આવવાને કયાંય નિષેધ નથી.
સંસારી જીવ માત્ર કમને વશ
ચોથી માધ્યસ્થભાવના છે. પૂજ્ય હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે,
क्रूर कर्मसुनिःशंक देवता गुरू निन्दिषु । .. आत्मशंसिषु यापेक्षा तन्माध्यस्थ्य मुद्दीरितम् ।।
નિઃશંકપણે ક્રર કર્મને આચરનારા દેવ અને ગુરૂની નિંદા કરનારા અને પિતાની પ્રસંશા કરનારા જે પ્રતિ જે 'ઉપેક્ષા, તેને માધ્યસ્થ ભાવના કહેવામાં આવે છે. જીવનમાં ઘેર કૃત્ય કરનારાં મનુષ્યને જરૂર ધર્મને રસ્તે ચડાવવાના પ્રયાસ કરવા છતાં તેવા મનુષ્ય ન જ સમજે તે તેવા -આત્માઓ પ્રતિએ મનમાં રેષ ન આણતાં ચિંતવના એવી કરવી કે, જગતમાં જીવમાત્ર કર્મને વશ છે. જેમ કર્મ નચાવે તેમ જવ નાચે છે, તેને મધ્યસ્થભાવ કહેવામાં આવે છે. જગતમાં ભિન્ન ભિન્ન પ્રકૃત્તિનાં મનુષ્ય હેય છે.