________________
3 ]
રસાધિરાજ
અગ્નિની જેમ દખાએલી પડી હોય અથવા ક્રમાએલી પણ. પડી હાય અને ઉદિત પ્રકૃતિના ક્ષય પણ ચાલુ હાય તે ઔપમિક અને ક્ષાયેાપશમિક ભાવ કહેવાય. હવે દુશ્મન ભલે દખાએલા હેાય એટલે અમુક ટાઈમ સુધી જોર ન કરે પણ મૂળમાંથી ક્ષય ન થાય ત્યાં સુધી નિરાંત કેમ વળે ?' આવી રીતે કર્માથી જીવા ઘેરાએલાં હેાય ને તેમાંથી જે કાઈ આત્મામાં ગુણુ પ્રગટે એ તે ઘણાંજ મોટાં આનંદની વાત કહેવાય. આપણામાં ગુગ્રાનુરાગ હોય તે તેવા ગુણીજનનાં ચરણમાં આપણુ' મસ્તક ઝુકે જ.
સામાન! અલ્પ એવા સટ્રૂગુણની અનુમેાદના એજ ખરી પ્રમે!દ લાવના
ઉત્તમ પુરૂષાનાં ગુણ ગાવાથી તે ગુણ આપણામાં પણ આવે છે, અને બીજાનાં અવગુણુજ ગાયા કરીએ તા આપણામાં પણ અવગુણુ જ આવવાના છે, માટે કાઈમાં અલ્પ પણ ગુણુ પ્રગટેલા હાય । તે પ્રતિ મનમાં ભૂરી ભૂરી અનુમેાદના લાવવી કે, જેથી હૃદય પ્રમાદ ભાવનાથી પુલિત અને. ષમાસી તપ કરનારાએ બીજાનાં અલ્પ એવા તપની પણ અનુમેાદના કરવી જોઇએ. પેાતે લાગલાગટ છ મહિનાનાં ઉપવાસ કરી શકતા હાય, હવે તેવું દુષ્કરતપ કરવા જેટલું સામર્થ્ય ખીજામાં ન હોય, અને સામા મનુષ્ય માત્ર દરરાજ નવકારશીનાંજ પચ્ચખ્ખાણ કરી શકતા હાય. તે। છ મહિનાનાં ઉપવાસ કરનારાએ તેનાં નવકારશીનાં પચ્ચક્ખાણુની પણ અનુમોદના કરવી જોઈએ, અને