________________
પ્રબંધ ચિંતામણિ
[૧૭]
માં
માનતા ન માન
ને ઉદરરૂપ ગુફામાં ધારણ કરતી તું મેરૂપર્વતનું આચરણ કરે છે. અન્ય સ્ત્રીઓનો સમૂહ તારી આગળ તૃણની ઉપમા બરાબર છે. આ સ્વપ્રોના માહાભ્યથી સુર અને અસુરેને સેવનીક એવે તારે પુત્ર પ્રથમ અરિહંત થશે.” આ પ્રમાણે કહીને ઈંદ્ર વિરામ પામે છત્તે વિકસિત મનવાળી અને રોમાંચિત થયું છે. શરીર જેનું એવી તે સંકોચ (સલજ્જ) પણાને પામશે. પછી ધીમે ધીમે પગ સ્થાપન કરવાવાળી, જેના દેહદ પૂર્ણ થયા છે તેવી, અલ્પ પરિવારથી રહેનારી, પથ્ય આહાર લેનારી અને અલ્પ આભૂષણ ધારણ કરનારી તે ભદ્રારાણી ગર્ભને વૃદ્ધિ પમાડશે. ગર્ભ વૃદ્ધિ પામતે છતે પણ તે રાણીને ઉદરની વૃદ્ધિ કરશે નહીં. કેમકે જેની જે સ્થિતિ હોય તે સ્થિતિનો નાશ કરનાર આ સમર્થ પુરૂષ થશે નહીં. કૃષ્પચિત્રાવેલીની માફક પ્રભુ વશ થયે છતે માતાને લક્ષ્મી તે વૃદ્ધિ પામશે; પણ રૂપ, સૌભાગ્ય, બુદ્ધિ અને ઘેર્યાદિ ગુણે પણ અતીશે વૃદ્ધિ પામશે. કાંઈક અધિક નવ મહિના વ્યતીત થયા બાદ તેણે અદ્રત કાંતિવડે દિશાએને પ્રકાશિત કરતા સૂર્ય જેવા પુત્રને જન્મ આપશે. તે વખતે હું પ્રથમ અહીં રહ્યો હતો એ સ્નેહ વહન કરતા હાય નહીં તેમ તે ભગવાન પિતાના જન્મથી નરકને વિષે રહેલા અને યણ (અલ્પ સમય) સુખી કરશે. લક્ષ્મીદેવીના વાસને માટે પૃથ્વીને કમળમય કરતા હોય તેમ દેવો પ્રભુના જન્મ અવસરે કું (એક જાતનું મા૫) પ્રમાણે કમળને વરસાવશે. પછી છપ્પન દિગકુમારીઓ આસન કંપવાથી