________________
T
પ્રબોધ ચિંતામણિ
L[ ૮૭ ] કર્મ (ભગવ્યા વિના ઉલ્લંઘન થઈ શકતું નથી. એ પ્રમાણે કહેનારા તમારે પણ તેં કર્મજકર્તા તરીકે પ્રમાણ છે માટે તત્ત્વથી બ્રહ્માદિ કઈ કર્તા છેજ નહિ. જે તે બ્રહ્માદિ ભક્તોને “સંપદા આપવામાં અને અભક્તોની સંપદ હેરી લેવામાં સમર્થ હોત તે તેમના સર્વ ભક્તો ઈંદ્ર જેવાથવા જોઈએ અને તેમના અભક્તો સર્વ દરિદ્ર થવા જોઈએ. વળી વૈદક પ્રમુખને ઉપદેશ આપવાથી તેઓ બ્રહ્માદિ વિદ્વાન પુરુષોને બહુ માન કરવા લાયક નથી, કૈમકે તેનો ઉપદેશ લીધા વિનાના પણ યવનાદિ લેકમાં જીવે છે. જે રણસંગ્રામમાં શૂરવીર હોવાથી અને શત્રુઓના સમૂહનું નિકંદન કરવાથી તેઓમાં દેવપણું ઈચ્છતા હતા તેવા શૂરવીરાજા એમાં પણ તે (દેવપણું) શા માટે ન માનવું ? તે રાજાએ મુક્તિ દેવામાં સમર્થ નથી માટે તેઓને દેવ તરીકે ન માનવા એમ જે તમે કહેતા હો તો આ બ્રહ્માદિક પણ મુક્તિ આપવાવાળા છે એમ માનવું પુરુષોને ઈષ્ટ નથી, કેમકે આ દેવામાં [આગળ બતાવ્યા પ્રમાણે દેને સમૂહ દેખાય છે. કીડા કરવાને એકઠાં થએલાં બાળકેમાં એક બાળક જેમ બીજા બાળકને બોલવા માત્ર એક દેશનું રાજ્ય આપે છે પણ તાવિક રીતે તેને કાંઈ મળતું નંથી, તે ઉપમાની બરોબરં તપ અને ધ્યાનથી જે મુક્તિ સિંદ્ધ થઈ શકે તેને લીલામાત્રમાં આપવી તે છે. તે દે સર્વે વસ્તુથી ઉત્તમ જે મુક્તિ તેને વગર મહેનતે આપે છે તે એવું અશકય છે. અથવા ઉત્તમ વસ્તુનું ફેગટ આપવા